________________
પ૭૩
ઓગણપચાસણું] પતિળાપ માટે યાચના. ઘન પ્રભુ બાંહ પકડે તે હું દરેક બાબતમાં ઉત્સાહ લઈ શકું હાલ તે જાણે કઈ બાબતમાં મજા આવતી નથી, હોંશ આવતી નથી, આનંદ આવતા નથી. વિરહદશા મટે તે મને ઉત્સાહ આવે અને પછી પતિનો મેળાપ થતાં આ ઘર શરીરાદિ પદાર્થો જે હાલ અકારા થઈ પડ્યા છે તેમાં પણ પ્રેમ આવે. દુહાગાહા પાઠ હોય તે તેના અર્થથી કે પ્રેમના હા, સંહા, ગાથા વિગેરે રાગમાં લલકારેતે પણ મને ગમતાં નથી એ ભાવ નીકળે છે.
આ ગાથાને આધ્યાત્મિક અર્થ વિચારતાં સારે ભાવ પ્રાપ્ત થાય છે. પતિના વિરહ મને મારા સ્થૂળ શરીર ઉપર જરા પણ પ્રેમ આવતું નથી તેમ જ પતિ વગરના મારા મંદિરમાં પણ મને આનંદ આવતું નથી. કેઈ ઉપર ઉપરથી મારા ઉપર સ્નેહ બતાવે છે, ત્યારે ચેતનરવભાવ ઓળખી પતિને મારી પાસે લાવવાના માટે પ્રયત્ન કરે તે અંતરંગ નેહ વગરને ઉપરને પ્રેમ પણ મને ગમતે નથી. જે પ્રેમમાં પતિ ન હોય અથવા પતિ મદિર આવવાને સંભવ ન હોય તે બાહો સ્નેહ મારે શું કામ છે? મને તે જ પતિ મળે તેવા પ્રકારને સ્નેહ હોય અથવા પતિ ઉપર સ્નેહ રાખનારા અને તેને ખરેખર જાગ્રત કરનારાઓ સાથે સ્નેહશુદ્ધ પ્રેમ થતું હોય તે તે પતિના નામ ખાતર પસંદ આવે. બાકી પતિનું નામ લઈ કઈ મારી પાસે આવે અને તેના સ્નેહના પરિણામે મને પતિથી દૂર થવું પડે તેને સ્નેહ મને કેવી રીતે પસંદ આવે? ધર્મને નામે જે અનેક પ્રકારની ધામધુમો ચાલે છે તેને અંગે બાહ્ય ક્રિયા કે વર્તન અથવા કષાયે મારા ઉપર પ્રેમ કરવા આવે તે તે મને ઈષ્ટ નથી. આવી જાતની ધામધુમ કઈ છે તે વિચાર કરવાથી જણાશેઃ ધર્મને નામે અનેક ધામધુમે, લડાઈઓ, છટકાંએ અને પેઢીઓ ચાલતી જોવામાં આવશે જે સર્વ ચેતનને ચેતના સન્મુખ કરનારા નથી અને તેથી ચેતનાને તેના ઉપર પ્રેમ આવે નહિ એમ જે અત્ર આનંદઘનજી મહારાજ બતાવતા હોય એમ જણાય છે તે ગ્ય છે. વળી એવી સાંસારિક ભાવનાઓ કરવાથી હું અનેક દુઃખના ભંડારરૂપ સંસારમાં સરી જાઉં છું, ધર્મને નામે કરેલા કષાયથી હું દુહડાગારમાં પાત કરું છું તે પણ મને ગમતું નથી. દુખ સ્વાભાવિક