________________
આનંદધનજીનાં પદે.
[પદ્મ
સ્વરૂપજ્ઞાનને શુદ્ધ ચેતના કહે છે કે તે અનુભવ! તમે કહા તે ખરા કે લૉર કેમ માની જશે? એની વર્તમાન રીતભાત જોતાં એ આપણા કથનમાં કેવી રીતે આવશે? એ ક્ષણુવારમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધનથી રહિત અને ક્ષણવારમાં તેજ ધનથી ચુક્ત સધન થઈ જાય છે, વળી તેજ આત્મા ક્ષણવારમાં નિર્મળ સ્વરૂપજ્ઞાની અને તેજ ક્ષણને અંતે અનતાનુબંધી કષાયની ચાકડીના ઉદયથી મહા મેલવાળા દેખાય છે. આવા અમરગી આત્માને તું કૈસ મનાવીશ એટલે રહસ્યાર્થે એને મનાવવા એ ઘણી મુશ્કેલ મામત છે.
૫૭૮
ચેતનજીના વિચિત્ર ઢગો કેવા પ્રકારના છે તે જરા વિવેકદ્રષ્ટિપૂબેંક અવલાકન કરવાથી જણાઈ જાય તેવું છે; જીભ ઉપદેશનું શ્રવણ મનન કરી તે કાંઈ નિશ્ચયેા અથવા નિર્ણયા કરે છે અને પાછી વ્યવહારમાં પડતા સર્વે ભૂલી જાય છે; વાત કરે છે ત્યારે ડાહ્યો લાગે છે અને વર્તન કરે છે ત્યારે ગાડો જણાય છે, ભાષણ આપે છે ત્યારે દુનિયાનું માટુ ડહાપણ તેનામાં હાય તેવા દેખાવ ખતાવે છે અને વ્યવહાર કરે છે ત્યારે ટુંકી ઢષ્ટિવાળા સ્વાથી દેખાઇ આવે છે. આ ચિત્ર લાંબું દોરવાની જરૂર નથી એ ચેતનજીના અક્ષ રગો જોવા હાય તે પાતાની આખી જીંદગીનું ખરાખર વિવેકપૂર્વક અવલોકન કરી જવું એટલે સર્વ હસ્તામલવત્ સ્પષ્ટ થઈ જશે.
छिनमें शक्र + तक्र फुनि छिनमें, देखूं कहत अनाशी;
ટબાકાર તેને માટે અફ્તરગી રાબ્દ વાપરે છેતે અસનુ માતૃતરૂપ સભવે છે. * પ્રથમ પક્તિમા ત્રણ મતામાં એક શબ્દ વિશેષ સાથે પાઠ છે . એક પ્રતમાં - છને શક રાકરત તક નિ બ્રિનમેં એવા પાઠ છે, એ પ્રતામાં છિનમેં સ સત તક કુનિ નિમેં' એવા પણ છે. અહીં રારત કે સક્ત શબ્દ વધારે છે તેના અર્થ સમજાતા નથી અને રાગમાં ખેલતા તેટલા અક્ષરા વધી પડે આપેલી બુકમાં ઉપર લખ્યા તે પાઠ છે તેથી મેં તા ઉપર લખેલા પાઠ રાખ્યા ત્રણ મતામા અને છે અને વધારાના શબ્દ મૂકી દીધા છે આ ગાથાના અર્થ સમજાય તેવા પણ નથી કાઈને ઉપરના વધાશના શબ્દને અર્થ જણાય તે મને જણાવવા વિજ્ઞપ્તિ છે. વિ. ક.