________________
પચાસમુ,] પતિમેળાપની મુશ્કેલી અનુભવ તરફ ઉકિત. ૫૮૭ છે, પરંતુ આખા પદને આશય બરાબર ઝળકતે હોય એમ તે જણાય છે. કર્મવૃત રિથતિમાં ચેતના અનેક પ્રકારના વેશ ધારણ કરે છે, અનેક ગતિમાં જાય આવે છે અને અનેક રૂપ ધારણ કરે છે, કેઈવાર એ પાણી માગે ત્યાં એને દૂધ મળે છે અને કેવા દિવસે સુધી અન્ન વિના એને લાંઘણ કરવી પડે છે, કેઈ વાર એનાં દર્શન કરવા હિય તે અનેક પહેરેગીરની રજા લેવી પડે છે અને કઈ વાર એ ટકાને ત્રણ શેર વેચાય છે અને ઉપર મફત પણ અપાય છે (શાક ભાજીમાં ઉત્પન્ન થયે હોય ત્યારે, કેઈ વાર એ મોટા મલને પણ ભારે પડે છે અને કેઈવાર વ્યાધિગ્રસ્ત શરીરવાળો હોવાથી તદ્દન નિર્મળ રહે છે. કોઈ વાર હજારેને ભારે પડે છે અને કોઈ વાર હજારિથી ધકેલા ખાય છે–આવી સ્થિતિમાંથી તેને ઊંચા આવવાને માર્ગ
થતાં ચેતના વિચારે છે કે પ્રથમ પતિને બહિરાત્મભાવ છેડાવ જોઈએ અને તેને ખરે માર્ગ એ છે કે એને અનુભવજ્ઞાન આપવું અને તે થયા પછી તે બન્યું રહે તેવા ઉપાયે યોજવા. એ અનુભવજ્ઞાન માટે આ પદમાં બહ લખાયું છે કારણ કે એનો ઉપયોગ અતરામ ભાવમાં લય થઈ પરમાત્મભાવ પ્રગટ કરવા માટે બહુ સારો થાય છે. બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કે
અનુભવ ચિતામણિ રતન, અનુભવ છે રસ ૫, અનુભવ મારગ સેખ, અનુભવ એખ સ૩ય.
અનુભવકે રસકે રસાયન કહત જગ, અનુભવ અભ્યાસ ચહે તીરથકી ઠાર હે અનુભવકી જે રસાકહાઈપરસાસુ, અનુભવ અારસાસો ઉરકી દેર છે, અનુભવ રેલી ચહે કામધેનુ ચિગાવેલી, અનુભવકે સ્વાદ પંચ અમૃત કેર હે, અનુભવ કરમ તેરે, પરમ પ્રીતિ રે,
અનુભવ સમાન ન ધરમ કેઉ આરહે એવા અનુભવને બરાબર સમજવાની ખાસ જરૂર છે. અનુભવનું શિક્ષણ એ છે કે વરતુસ્વરૂપને બરાબર તેલ કરી તમારું પોતાનું હોય તે વિચારે અને તેને આદરે, સંસાર વધવાના સાધને દૂર કરે અને પરિણુતિની નિર્મળતા કરે. એ અનુભવ ખાસ કરીને ચેતનજીને સમ