________________
આનંધનજીનાં પહે.
યુદ્ધ ચાસનું,રાગ ધન્યાથી. अनुभव* प्रीतम कैसे मनासी. अनु०
छिन निरधन सघन छिन निरमळ, समळ रूप वनासी.
अनु० १
“હું અનુભવ! તું પ્રાણપતિને કેવી રીતે મનાવીશ ? જરાવારમાં તે નિર્ધન થઈ જશે, જરામાં ધનવાન થઈ જશે, જરામાં તે સેલ વગરના તદ્દન નિર્મળ થઈ જશે અને જરામાં મેલ યુક્ત થઈ જશે એવાં એવાં રૂપ તે બનાવશે.”
ભાવ ચેતનજીની શું સ્થિતિ છે અને તે કેવી દશામાં વર્તે છે તે આપણે જૂતાં સૂતાં ષ્ટિબિંદુથી જૂદાં જૂદાં પદોમાં જોયું, એના માયામમતા ઉપરના રાગ, શુદ્ધચેતના તરફ ઉપેક્ષાભાવ, વસ્તુસ્ત્રરૂપનું અજ્ઞાન, શુદ્ધચેતનાની તેને મળવાની આતુરતા, અને અભાવે તેના વિરહાલાપ વિગેરે અનેક લાવા આપણે નાનાં નાનાં પટ્ટામાં વારંવાર જોઈ ગયા છીએ. ખાસ કરીને ચેતના પતિને મળવા કેટલી આતુર છે અને તેને માટે પતિ તરફ તે કેટલા સન્દેશા મેલે છે અને ખીજી અનેક રીતે પતિમેળાપનાં કેવાં કેવાં સાધના ચેજે છે તે આપણે આગળનાં પટ્ટામાં જોયું છે. છેવટે ઉપરના પદ્યમાં તે તે જાણે આમંત્રણરૂપે, પેાતાને કોઈ વસ્તુપર રૂચિ થતી નથી અને તેટલા માટે પોતાના શુદ્ધ પતિના હવે તે કાઇ મેળાપ કરાવી આપે એમ તેને સર્વને કહેતી સાંભળી છે. આ ખાખતમાં અનુભવ સાથે વિચાર કરતા ચેતના મિથ્યાત્વમાં ભૂલા પડેલા પતિ મનાશે ફ્રેવી રીતે અને તેમ થયા પછી નિજ મંઢિર કેમ પધારશે તે સંખથી પેાતાના વિચારા બતાવે છે તે ખાસ વિચાર કરવા લાયક છે.
શુદ્ધ ચેતના અનુભવને કહે છે કે હું અનુભવ મિત્ર! તું જાણે છે કે મારા નાથ હાલ તે મિથ્યાત્વમાં ભૂલા પડી ગયા છે તેને ચેાગે
..
અનુભવ શબ્દને બદલે એક પ્રતમાં તે શબ્દ અનુભૉ એમ લખ્યા છે * બનાસીને બદલે છાપેલી બુકમાં બતાસી પાઠ છે સર્વ મતામાં બનાસી પાઠ છે. ૧ પ્રીતમ=પ્રિયપતિ, પ્રાણનાથ કૈસે=કેવી રીતે છિન=ક્ષણવારમાં મનાસીમનાવીશ સધન ધનવાળે. નિર્મળ=મેલ વગરના સમળ=મેલવાળા અનાસી=મનાવશે
૧૭૬
[પઢ