________________
: -આનંદઘનજીનાં પદે . . [૫દ ગાભ્યાસીઓ કહે તે વિચારીને સમજીને અનુકરણ કરવા ચાગ્ય છે. આનંદઘન પ્રભુ હાથ પકડે એ માર્ગ આનંદઘન ચગીના કહેવા પ્રમાણે આદરવા ચોગ્ય છેઆપને સ્વામી શુદ્ધ ચેતન પિતાને ઓળખે એ માર્ગ આદરવાને ઉપદેશ ઉપાધ્યાયજી શ્રીમદવિજયજી આપે છે, પકજ નામ ધરાવી પંકથી ઉપર નિલેષ રહેનાર કમળની પેઠે વિષયકર્દમમાંથી ઉત્પન્ન થઈ તેનાથી દૂર રહેનાર પ્રાણી સાહેબને વહાલા લાગે છે તેથી તેવા થવાની જરૂર ચિદાનંદજી બતાવે છે, અને જગના મતે પક્ષ છોડી સ્વભાવે સર્વ વસ્તપર અવલોકન કરવાની આવશ્યકતા જ્ઞાનવિમળસૂરિ બતાવે છે. આ સર્વે હકીકત ધ્યાનમાં લઈ મનને સત્ય સમજવા માટે ખુલ્લું રાખી પ્રગતિ કરવી અને મતને મદ અથવા પક્ષ તજી દેવા પ્રયત્ન કરે એ ખાસ કર્તવ્ય છે દુનિયામાં ધર્મને નામે લેહીની નદીઓ રેડાઈ છે એ વાત ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે અને તેના રહસ્ય તરીકે એ સમજવું ચાગ્ય છે કે તેવી લડાઈઓનું કારણ માત્ર પક્ષધતા અને વિચારશક્તિની ગેરહાજરી છે. પરમતને અભ્યાસ કર્યા વગર ધર્મને નામે મેટાં યુદ્ધો ઊભાં કરવાં એ તદ્દન અજ્ઞાનદશા અથવા અધદશા સૂચવે છે. આ પદ શાંતિ રાખીને બહુ વિચારવા ચગ્ય છે. એમાં રહેલા ભાવ સાર્વજનિક થઈ જાય તે બહુ મતભેદને નિકાલ થઈ જવા સભવ છે. જરા દશાને ઉન્નત કરી વિચાર કરી આ પદને ભાવ વિચારવા વિજ્ઞપ્તિ છે. બાહા અથવા ઉપર ઉપરના વિચાર કરવાથી આ પદનું રહસ્ય કદિ પણ સમજવામાં આવે તેમ નથી એમ લાગે છે. આનંદઘનજીનો આશય ઘણું જ વિપુળ ઉજત અને ઉદાર છે એ લક્ષ્યમાં રાખવા ચગ્ય છે અને તેની ઉદારતા વર્તમાન પરમતસહિષ્ણુતા (Toleration) ના વિચારોથી પણ ઘણું આગળ વધી જાય તે વિચારવાથી સમજી શકાશે. વર્તમાન વિચારમાં પરમતને હોય નેમ રહેવા દેવાની જ ભાવના છે, પણ સર્વ જગાપર જઈ સત્ય શોધી આગ્રહ છોડી સત્યને સત્યની ખાતર આદરવાની અને જ્યાં સત્યના અશે હોય ત્યાં તેટલે દરજે તે અંગેનું અસ્તિત્વ સ્વીકારવાની જે ભાવના આ પદમાં બતાવવામાં આવી છે તે વર્તમાન વિશાળ વિચારવાતાવરણમાં પણ જોવામાં આવતી નથી. વર્તમાન ભાવનામાં