________________
૫૬૧
અડતાળીસમું ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિય. ૫૬૧
ગગુરૂ નિરખ કે ન દિખાય. નિરપખ આપને અપને હઠ સહુ તાણે, કે તેલ મિલાય વેદ પુરાના સબહી થાકે તેવી કવન ચલાય, જગુરૂ૦ ૧ સબ જગ નિજ ગુરૂવાકે કારન, મગજ ઉપર ટાય; થાન સ્થાન પણ જાને નાહિ, પાયે ધર્મ બતાય. જગરૂ૨ ચાર ચારબિલ મુલકને લટો, નહિ કાય નયદિખલાય; કિનકે આગળ જાય પુકારે, અંધાધ પલાય જગગુરૂ. ૩ આગામ દેખત જળ નવિ નિરખું, મનગમતા પખ લાયક તિનતે સુરખ ધર્મ ધર્મ કર, મત બડે મત લાય. જાગગુરૂ૦ ૪ ઇન કારણ જગમત પણ છાતી, નિધિ ચારિક લહાય જ્ઞાનાનંદ નિજ ભાવે નિરખત, જગ પાખંડ લહાય. જગગુરૂ. ૫
આ ભાવ બરાબર સમજવા ચાગ્ય છે. અમુક મતમાં આસક્ત થઇ પક્ષવાદ ઉપર ઉતરી જઈને જે સત્ય તરફ આંખ મીંચવામાં આવે તે કઈ પ્રકારને લાભ થતો નથી, ચેતનજીની ઉન્નતિ થતી નથી અને માત્ર સંસારપરિભ્રમણ થાય છે. આવી સ્થિતિ અધ્યાત્મજ્ઞાનીઓએ સ્પષ્ટ જોઈ છે એનું કારણ એ છે કે જ્યારે પક્ષમાં ઢળી જવાનું થાય છે ત્યારે પછી પોતાની વાત સત્ય કરવાને આગ્રહ ! બંધાઈ જાય છે અને સત્ય શોધવાની શુદ્ધ વૃત્તિપર હડતાળ લાગે ! છે. ચેતનજીને વિકાસ કરવાની દઢ ભાવના થઈ હોય તે મત-તીર્થ અને ખૂદ ચેતનજીની બાબતમાં પણ પક્ષપાત છેડી દેવાની જરૂર છે. આ વિચાર કરવામાં કેટલીકવાર વ્યવહારમાં હાનિ થાય છે, કારણ કે લેકેને પિતાના મતને એ આગ્રહ હોય છે કે અન્યત્ર સત્યને કિંચિત્ સંભવ છે એવી વાત પણ તેઓ અધધ પરંપરા અને માનમતંગજ પર સ્વારીને લીધે કબૂલ કરી શક્તા નથી. શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું સાધ્ય હોય છે તેથી પ્રાકૃત જનપ્રવાદ બાજુપર મૂકી સત્યને ભેખ લે ઉચિત છે. તમે ગમે તેટલું કરશો તેપણું લેકે તે અનેક પ્રકારનાં છિદ્રો શોધી કાઢશે, કારણ કે ઘણાખરા મનુષ્ય સ્થળ સંસારદશામાં જ હોય છે, તેઓને એથી ઊંચી હદની વાત ગળે ઉતરવી પણ અશકય છે અને આવી વિશુદ્ધ બાબતમાં પ્રાકૃત લકેના વિચારને અનુસરીને ચાલવામાં તે પ્રત્યવાયો જ આવે છે, માટે આવી વિશુદ્ધ બાબતમાં ગીઓ અથવા