________________
૫૮
આનલનનાં પદો.
[ પદ
કરવા ચોગ્ય નથી, એને પ્રસંગે તા ચેતનજીના વિશુદ્ધ માર્ગના તેની અદ્વૈત પ્રગતિ કરાવવાના હેતુથી વિચાર કરવા એ એના લાભ માટે ખાસ કરવા ચાગ્ય છે, અને એ પ્રમાણે કરવાથી ચેતનાની અભ્યર્થના સ્વીકારાઈ જવા ઉપરાંત આત્મવિશુદ્ધિ એવી સારી અને જલદી થતી જાય છે કે તેના ખ્યાલ વર્તમાન સ્થૂલ દશામાં આવવા પણુ અશક્ય છે. આકી તેવા પ્રકારના જે ઉપદેશમાં સાર ન હેાય તેવા ઉપદેશ અને તેવા ઉપદેશના સ્નાનાદિ સર્વ વિષયે શુદ્ધચેતનાને પસદ ન આવે એ તદ્ન સ્વાભાવિક અને સમજી શકાય તેવી ખાખત છે. આટલા માટે ચેતના સજ્જનને માથે દાહ પઢો એમ કહે છે, કારણુ કે એવા ઉપર ઉપરના સ્નાનમા કાંઈ લાભ નથી.
कोइ सयण जाणे पर मननी, वेदन विरह अथाह,
थरथर देहडी लुजे माहरी, जिम वानर ! भरमाहरे.
मोने० २
પારકાના મનમાં જે અથાગ વિરહૅવેદના થતી હાય છે તે કોઈ સ્વજન હાય તે તે જાણે છે; ભર શિયાળામાં વાંદરાની પેઠે મારૂં શરીર તે થથર (વિહંવેદનાને લીધે ) ધ્રુજે છે.
ભાવ–મારા પતિના વિશ્તુની મને એટલી સખ્ત પીડા થાય છે કે તે અપાર છે, પણ મારા મનની એ પીડા કોઈ સ્વજન હાય
૧ કૌન સેન જાને પરમનકી” એવા પાડ છાપેલી ખુમા છે. રણ સર્જન પારકા મનની વાત જાણે એ એના અર્થ છે. સેનના સજ્જન અર્થ થાય છે.
| થરથર ધ્રુજે દેહડી મહરીટ એ પ્રમાણે પાઢ છાપેલી પ્રતમાં છે, દેહડીની ગા ફેરવીને પાઠ સર્વે પ્રતામાં છે તેથી તે પાઠ સાચા જણાય છે.
* ભરમાહને બદલે એક મતમાં બર્મા' શબ્દ વાપર્યો છે. અર્પે એક જ હાય એમ લાગે છે
૨ સરણ્=સ્વજન, સજ્જન. વેદન=પીડા, વેદના અથાહુ અથાગ, માપી ન શકાય તેટલી, દેહડીશરીર. વાનરૂવાંદરી ભરમાહ=ભર શિયાળામાં, સખ્ત ઠંડીમાં