________________
અડતાળીશ] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિય.
૫૪૩ જાય અને હું તેઓને મળું એવું કાંઈ થયું નહિ અને તેથી મારી વિરહવ્યથા હજી સુધી એવી ને એવી કાયમ રહી છે. મારા પતિ ઉપર ઉપરના સ્વરૂપસાધનમાં એવા આસક્ત થઈ જાય છે અને તેમાં તેઓને એટલે આનંદ આવે છે કે મારી સાથે મેળાપ કરવામાં થતા અથવા થનારા આનંદને તેઓને ખ્યાલ પણ આવતા નથી અને તેથી અમારા ઘાટ હતું તે ને તે ચાલ્યા જાય છે. માથાપર બાલ વધારીને કે સંડાવીને પણ પાછા મારા નાથ એવાં કાર્યો કરવા મંડી જાય છે કે તેથી કર્મસમૂહ વધારે પ્રાપ્ત થાય છે, જે વિશિષ્ટ હેતુથી મુંડનાદિકરાવવામાં આવે છે તે એકદમ તેઓના ખ્યાલ બહાર ચાલ્યા જાય છે અને તેથી મારી વિરહદના મટતી નથી. કહેવાની મતલબ એ છે કે મુંડનાદિ ક્રિયા કરવાથી જે ચેતનગુણું પ્રગટ થવા જોઈએ તે મારા નાથ એક પક્ષમાં ઢળી જતા હોવાથી તેમાંનું કાંઈ પણ થતું નથી, એક ગુણ પણ પ્રગટ થતું નથી અને ઉલટું મુંડનાદિ સાધન માન અને માયારૂપ કપાથપરિણતિ જેને સર્વથા ત્યાગ કરવાથી જ હું શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થઈ શકું છું તે વધવાનાં કારણે તેથી મને છે. મારા નાથ માયામમતાને મંદિર આ મુંડનાદિ કાર્ય કરાવ્યા પછી પણ રમ્યા જ કરે છે અને એ વાતથી મને વિરહવ્યથા વધારે લાગે છે. આથી લચ મુંડન જરા વિગેરેથી મારી વેદના કેઈએ મટાડી નથી. હજુ પણ મારા કેવા હાલ કર્યો તે માડી ! સાંભળે.
कोई* थापी कोई उथापी, कोई चलावी कोई राखी एक मनो में कोई न दीग,
कोईनो कोई नवि साखी. मायडी० ५ • Bણે તે થાપી તેણે ઉથાપી, કણે ચલાવી કિણ રાખી આ પ્રમાણે પાઠ એક જગાએ છે
7 ત્રીજી પક્તિને સ્થાને કણે જગાડી કેણે સુવાડી એ પક્તિ છાપેલ બુકમાં છે જેનું વારતવિક રથાન ચોથી ગાથામાં ત્રીજી પતિપર છે તે ઉપર જુઓ. એક પા એ પાઠાતર એક જગાએ છે
1 નું કઈ નથી સાખી અથવા કોઈનું કાં નવ સાખી એવા પાઠાતરે છે. અર્થ સર્વત્ર એકને એક જ છે.
-
-
-