________________
અડતાળીશમુ.) ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિમ.
૫૪૧ ઉપર જણાવ્યું તેમ બાલને લેચ કરાવ્યે, કોઈએ મુંડન કરાવ્યું અને કોઈએ માથે બાલની જટા વધારી. ઉપાધ્યાયજી મહારાજે ઉપરના પદમાં વટવૃક્ષ (વડ) જેમ જટા-વડવાઈઓ વધારે છે એમ જણાવ્યું છે એમ મેં પણ નવીન નવીન વેશ ધારણ કર્યા. આવા બાહ્ય વેશથી કેઈનું કાંઈ વળ્યું નથી અને વળવાનું નથી. મહા ચોગીઓને પાઠ ભજવનાર નાટકી પડદાની અંદર જતાં પાછા અસલ સ્થિતિમાં આવી જાય છે, ભહરિ જેવા રોગી કે હરિશ્ચંદ્ર જેવા સત્યપ્રિય રાજાને પાઠ ભજવીને આવે છે ત્યારે હદયમાં તે તદ્દન કરે જ હોય છે. એ હકીક્ત સર્વ જુએ છે, પણ સમજવા જેવી વાત એ છે કે પાઠ ભજવતી વખતે પણ તે પિતાના મનમાં સમજે છે કે હું તે પચીશ પચાસ રૂપિયાને પગારદાર ભાડાને વર છું. આવી સ્થિતિને લઈને પાઠ ભજવ્યા પછી તે શું પણ પાઠ ભજવતી વખતે પણ તેની સ્થિતિ જરા પણ ઉચ થતી નથી, તેના વિચારવાતાવરણમાં જરા પણ ફેરફાર થતું નથી અને તેની ભાવનારુણિ જરા પણ ઉન્નત થતી નથી. માત્ર તેની ઉદરવૃત્તિનું નિમિત્ત નાટકને પાઠ થાય છે, તેવી રીતે મુંડન લેચ કે જટાધારણને પાઠ ભજવતી વખતે પણ તે બિલકુલ લાભનાં કારણે થતાં નથી, અને કેટલીકવાર ઉલટા દમના નિમિત્તને લઈને કષાયદ્વારા વિશષ હાનિ કરનાર, કર્મમળને સવિશેષ રસને પુટ આપનાર થઈ પડે છે. જટા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા એ વાત અગાઉ થઈ ગઈ છે. એવી રીતે જટાધારીએ જટામાં એટલા મગ્ન રહે છે કે જટાથી બહાર સત્યને સમાન વેશ કે સદ્દભાવ હોઈ શકે એ તેઓના ગ્રાહ્યમાં પણ આવી શકતું નથી.
વળી કેઈએ મને જગાડી. અલખ જગાવવાને નામે, ધુણી ધખાવવાને નામે અથવા હઠાગાદિ કરવા માટે મને જાગ્રત કરવાને દેખાવ કર્યો અથવા દુકખગર્ભિત વૈરાગ્યદ્વારા મને જાગ્રત કરી. મારી વસ્તુગત શુદ્ધ દશા જાગ્રત કરવા ખાતર અથવા મારા તરફના અવિચી પ્રેમ ખાતર અને જાગ્રત કરી નહિ, પણ સસારના સુખથી ડરી જઈને અથવા કષ્ટ સહન કરવાની પિતાની અશક્તિને લઈને પછી અમિત સાપુ એ નિયમાનુસાર અને જાગ્રત કરવાને દેખાવ
* ૫દ સત્તાવીસમું પ્રથમ ગાથા