________________
પપ૪ આનંદવનછનાં પદે.
[પદ ફરિયાદ કરવી. આપણે સમજી શકીએ છીએ તેવી હકીકત છે કે એટલે ઘર અને ઘર એટલે સંસાર. એટલે કે સંસારમાં પ્રગતિ કરવાનું કારણ સ્ત્રી છે, સ્ત્રીના દષ્ટિબિન્દુથી પુરૂષ એ જ સ્થાન લે છે. હવે જેમ સંસારવ્યવહાર ચલાવવા માટે પતિ અને પત્નીએ પિતપોતાના ધમાં ચગ્ય પ્રકારે પાળવા જોઇએ અને તે માટે ખાસ કરીને પતિએ સર્વ પ્રકારને ચાગ્ય વિચાર કરવો જોઈએ, સયુકત કુટુંબ હોય તે કઈને અન્યાય થ ન જોઈએ, આળસુને વધારે મળે, બહુ બોલનાર કે વાધા પાડનારને ખાસ લાભ મળે વિગેરે ગેરવ્યવસ્થા થવી ન જોઈએ એ જેવાની ફરજ કુટુંબના કતાં–મેનેજરની છે અને તેમ કરનારનું ઘર સાજું કહેવાય છે, જેનું ઘર સાજું ન હોય તેને ત્યાં નિરંતર ક્લેશ, અન્યાય અને અશાંતિ રહે છે, તે પ્રમાણે અહી શુદ્ધચેતના હે છે કે હે માડી! મારાં દુઃખની વાત હું શું કર્યું. મારું ઘર જસાજું નથી, મારા પતિ ઘર સંબધી–મારા સંબંધી કદિ વિચાર કરતા નથી, મને મારા શુદ્ધ સ્વરૂપમા પિતાને મંદિર તેડતા જ નથી, ત્યાં પછી મારે બીજે કોનો વાંક કાઢ? મેહરાજા જેવા બહાદુર દ્ધા સાથે લડાઈ લડવાની અને પિતાનું ઘરજ સારું નહિ, પિતાના લશ્કરમાં
વ્યવસ્થા નહિ, પિતાનું બળ કેટલું છે તેને ખ્યાલ નહિ, પિતાના લશ્કરને લડવાની સામગ્રી આપવી જોઈએ, તેઓ માટે સરસામાન તૈયાર જોઈએ-વિગેરે વિગેરે કોઈ પણ બાબતમાં જ્યાં ઠેકાણુજ મળે નહિ ત્યાં પછી મારા નાથને વિષે કેવી રીતે થાય? માડી! હું નિષ્પક્ષ રહેવા ઘણું ગુરૂં છું પણું ટૂંકામાં તમે સમજી લેજે કે મારું ઘર સાજું ન હોવાથી–મારા નાથની પૂર્ણ અનુકૂળતા ન હોવાથી હું તેમ કરી શક્તી નથી અને એક બાજુએ ઢળી જાઉં છું.
“ઘરણું તીરથ નહિ બીજું એ પ્રમાણે ઉપગી પાઠાંતર છાપેલી બુકમાં આપે છે તેને અર્થે વિચારવા ચોગ્ય છે. એ પાઠ એક પણ પ્રતમાં નથી તેથી પ્રતને પાઠ મૂળમાં રાખે છે, પણ આ પાઠાંતર બહુ સુંદર છે એમ અર્થે વિચારવાથી જણાશે. આ સર્વ તીથીઓને વશ પડ્યા પછી મેં જે કર્યું અને મારી પાસે તેઓએ જે કરાવ્યું તેને હેવાલ કહેતાં મને શરમ આવે છે. તેઓ મને શું કહેતા હતા તેને સાર તમને ટૂંકમાં કહી દઉ તે એ છે કે પોતાના ઘર સિવાય