________________
અડતાળીસમુ] ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર્ય. ૫૫૫ તરવાને અન્ય માર્ગ નથી. જેનાથી તરીએ તે તીર્થ કહેવાય છે. અમારા તીર્થ સિવાય તમે બીજી કોઈ પણ જગાએથી તરી શકશો નહિ-આ તેઓના ઉપદેશને સાર છે. પિતાના મત ઉપર હઠ ક્રાગ્રહ રાખી અન્ય ધર્મના શુદ્ધ સત્યાંશને પણ સ્વીકારવા તરફ ઉપેક્ષા રહે એ પ્રમાણે સર્વ તીથીઓ મને ઉપદેશ દેતા હતા. પિતાના તીર્થની પણ બારીકીથી શોધ ન કરૂ તેવા હેતુથી મને કહેતા હતા કે મહિના જે માયા થાવ અલૌકિક ભાવમાં તર્ક-બુદ્ધિ ચાલી શકે નહિ, તેવા ભાવમાં તે અમે કહીએ તે સત્ય એમ કહી પિતાને માથે પુરાવાને બે રહે છે તે ઉડાવી દેતા હતા અથવા ઉડાવી દેવા પ્રયત્ન કરતા હતા. વળી કોઈક કહે છે કે ક્ષત્તિના સામાજિક નજરે હાચી શેરીમાં ડાબી દેતે કબૂલ કરવું પણ જૈન મંદિરને આશ્રય ન લે. આમાં સત્ય અંશ સમજવાની તક મળે તેપણું તેને જતી કરવાનો માર્ગ બતાવ્યું છે. દરેક તીર્થવાળાએ પિતાના વાલ બાંધી તેની આજુબાજુ એવી વાડ મજબૂત બાંધી લેવા પ્રયત્ન
ક્યાં છે કે તેમાંથી એક પણ પ્રાણી બહાર નીકળી વિશાળ વસુધાને પથ જોઈ જાણુ ભેગવી શકે નહિ. અન્ય ધર્મપુસ્તક વાંચવાની ના કહેનાર, અન્ય ધર્મસ્વરૂપ સાંભળનારને અધમ પતિપર મૂકનાર સત્યને પિતાની પાસે રહેવા દો કરે છે, અન્યને ફાં મારનારા ઠવે છે અને પોતે જ સત્ય વરૂ છે એમ ઉપદેશે છે અને તેને અંધ અનુયાયી વર્ગ એ વાતને સ્વીકારી પણ લે છે. આ પ્રમાણે હે માડી! મારી પાસે એવા એવાં કામ કરાવ્યાં છે અને મને એટલી રખડપટ્ટી કરાવી છે કે તેની વાત કહેતાં મને શરમ થાય છે. અન્ય તીથીએ આ જીવ પાસે કેવાં કેવાં કામ કરાવ્યાં છે અને મહરાજાએ આ જીવને અનાનમાં રાખી કે રખડાવ્યા છે તેને હેવાલ આખા ઉપમિતિભવ પ્રપંચ કથા ગ્રંથમાં શ્રીમાન સિદ્ધર્ષિ ગણિએ બહુ સુંદર ચિત્તાકર્ષક રીતે આવે છે તે અવકાશ વાંચી વિચાર. અત્ર ભાવ
એ છે કે આવી રીતે ઘર સિવાય અન્ય તીર્થ નથી એમ કહી મને નિષ્પક્ષ રહેવા દીધી નહિ અને તેને માટે તીર્થના ઉપદેશકે ખાસ જવાબદાર છે.