________________
અડતાળીસમું ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર્ય. ૫૪૯ છે અને બળહીન હોય છે તે હારે છે. કેટલીક લડાઈ શબ્દની હાય છે, કેટલીક શસ્ત્રની હોય છે, કેટલીક ભાલા બંદુકની હોય છે, સ્થળ અને લડાઈના વિષયને અંગે જે જેમાં બહાર હોય છે તે તેમાં વિજય પામે છે પણ લડાઈની જમાવટ તે સરખે સરખા મજબૂત હોય છે ત્યારે જ થાય છે. એક પણ ઘણું મજબૂત હોય ત્યારે તે લડાઈનું પરિણામ શું આવશે તે ધારી શકાય છે અને પહેલેથી કહી શકાય છે પણ સરખે સરખા મજબૂત માણસો લડાઈમાં ઉતરે ત્યારે લડાઈ પણ જોવા જેવી થાય છે તે પરિણામની ખબર પડતી નથી. કમનશીબે હાલની ચેતનજીની બાબતમાં લડાઈ છે તે ધીંગા અને દુર્બલની છે અને તેથી પરિણામ ધારી શકાય છે. ઠાંગે ઠીંગાની લડાઈ હોય તે કાંઈ પણ આનંદ આવે ખરે. આ તે ધીંગ દુર્બળની લડાઈને લીધે તેમાં કોઈ મજા આવે તેમ નથી. એક બાજુએ મેહરાજા તેના પ્રબળ પરિવાર અને મહારથી દ્ધાઓ સાથે બહાર આવે છે, પિતાની સાથે કષાય, નેકષાય, અને જેવા પ્રબળ સેનાનીએને લાવે છે, વેદ જેવા તેના મહારથીઓ છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એગ પિતપતાના પ્રબળ પરિવાર સાથે બહાર પડ્યા છે અને સમ્યકત્વ મિશ્ર અને મિથ્યાત્વ મેહની જેવી કાતિલ સ્ત્રીઓને પણ લશ્કરમાં સાથે લાવેલ છે. આની સાથે ચેતનજી વિપરીત, માયા મમતાના દાસ થઈ ગયેલ, પિતાના પરિવારનાં નામ પણ ભૂલી ગયેલ છે. એવા વિરૂદ્ધ સંગેમાં લડવું તે બાજુ ઉપર રહ્યું પણ એવા બહાના રાજમાં મારા જેવી અબળા એક અક્ષરને ઉચ્ચાર પણ કરી શકે નહિ એ સવાભાવિક છે. પતિ જે હમણુ જાગ્રત થઈ જાય, પિતાનું સ્વરૂપ વિચારે અને તેને જાગ્રત કરવા નિર્ણય કરે, પિતાના ખરા પરિવારને યુદ્ધમાં ઉતરવા સારૂ આમંત્રણ કરે તો તેમનામાં એટલું અચિંત્ય વીર્ય છે કે સર્વેને એક સપાટામાં હરાવી દઈ પિતાની પાસેથી તે શું પણ તમામ જગપરથી તેને હડસેલી શકે, પરંતુ હાલ તે તેઓ પિતાનું બળ એકઠું કરતા નથી અને મેહરાજના સનેવડીઆ પણ થતા નથી, ઉલટું મહરાજ વિરુદ્ધ કોઈ તેને વાત કરે છે ત્યારે મારા પતિ એવું બોલનારની સાથે સામા છેડાઈ પડે છે અને મહારાજા સાથે પિતાને શુદ્ધ કરવાનું છે એ વાત જ વિસરી