________________
અડતાળીશકું.] ચેતનાની નિષ્પક્ષના દર્શનવચિત્ર્ય.
ચેતનાને હાથે અથવા ચેતના પાસે તેવા પ્રસંગેામાં (વિભાવદશામાં) કેવાં કેવાં કામા કરાવ્યાં છે તેનું સ્વરૂપ ચેતના પાર્તજ કહે છે તે નીચે વિચારીએ છીએ, પરતુ અન્ન કહેવાનું તાત્પર્ય એ છે કે ચેતના એ વખતે નિપક્ષ રહી શકતી નથી. મેહુરાજા જેવા પ્રમળ સેનાની સાથે ચેતનજી લડવાના વિચાર પણ કરે નહિ, કરે ત્યારે પોતાના સેનાનીઓને આળખે પણ નહિ એવી અણુટતી લડાઈ થાય એમાં કાંઈ આનંદ આવતા નથી. ભાવ એ છે કે કાઇવાર ચેતનજી મેહરાજા સાથે લડવા નીકળ્યા હશે તેપણ તદ્ન નિર્માલ્ય રીતે મહાર પડ્યા હશે, પરિણામે ચેતના તા કાંઈ ખાલી પણ શકે નહિં અને ચેતનજી લડાઈમાં માર ખાઈને ઘરે પાછા આવે એવું થાય છે. પતિ હજી જાણતા પણ નથી કે કેાની સાથે લડવું છે, પેાતાનું મળ કેટલું છે, શત્રુસમૂહ કેવા મળવાનૢ છે અને લડાઈને પરિણામે પેાતાના ભવિષ્યમાં કેટલે ફેરફાર થવાના છે. ચેતનાની વાત હવે સાંભળી વિચાર કરીએ.
जे जे कीधुं जे जे करायुं, ते कहेतां हुं लानुं; थोडे कहे' घणुं पीछी लेजो, घर सुतर नहि सानुं.
૫૫૧
मायडी० ७
።
“(એને વશ પડીને) મે જે જે કર્યું અને મારી પાસે જે જે કરાવ્યું તે કહેતાં તેનું વર્ણન કરતાં મને શરમ આવે છે. ચાહું કહે
* તે કહેતી એવા પાઠ છાપેલી બુકમાં છે તે અશુદ્ધ જણાય છે † કહેને બદલે એક પ્રતમાં કયું પાઠ છે, અર્થ એક જ છે
'
હું આ પક્તિના પાઠામાં ઘણા ફેરફાર છે અને પાઠ લખ્યા છે તે એક પ્રતમાં છે. જે પ્રતામા પાઠ આ પ્રમાણે છે. ચારે કહે પણ પ્રાછતી હોઘર સતર નહિ સાથુ આ પ્રમાણે એક સરખા પાઠ એ પ્રતમા છે, પણ મને દોર સૂતરને અર્થે અસત નથી આ માઠાંતર છે મતમા સરખા છે તેથી ખાસ વિચારવા ચેાગ્ય ગણાય છાપેલી મુકમા · ઘરશું તીરથ નહિ બીજી' એમ પાઠ છે એના અર્થ વિવેચનમાં આપ્યા છે તે વિચારવા.
છ કીધુ=પાતે કર્યું. હે કહેવાથી પીછી સમજી. ધરસુતર=ધરસૂત્ર, ઘરનું બધારણ સાજી આર્ટરમાં, નિયમમાં, રીતસર,