________________
૫૪૦ આનંદઘનજીનાં પદે.
[પદ અને એવા બીજ ચગ્ય પ્રસંગે વિચાર કરીને પરને હિત કરનાર હોય તે પ્રિય રીતે વધવામાં આવે તે તેમાં કઈ પ્રકારની અડચણ હેવી ન જોઈએ. સાધ્યને લક્ષ્યમાં રાખી ઉપગપૂર્વક વચનને વિલાસ કરવામાં આવે તે અનેક પર સીધી અને આડકતરી રીતે મહા ઉપકાર થઈ શકે છે. સર્વ જીવને શાસનરસિક કરી માસમાં લઈ જવાની જે ઈચ્છા તીર્થંકર મહારાજને પૂર્વ ભવમાં થઈ હોય છે અને જેને લઈને જ તેઓ તીર્થકર નામકર્મનાં દળિયાં એકઠાં કરે છે તેની પરાકાષ્ઠા બાર પર્ષદા સમક્ષ ઉપદેશ દેવામાં જ આવે છે અને તે વખતે તેઓ વચનને વિલાસ કરે છે. બાહાદષ્ટિ અને ફસાવવા ખાતર અથવા પિતાનું માન વધારવા સારૂ ઉપર ઉપરથી બલવું નહિ અને બલવાનું પરિણામ જે અન્યને વિચાર બતાવવાનું હોય છે તે સંજ્ઞા અથવા લખાણથી બતાવવું એ તે એક પ્રકારની ધૂણતા લાગે છે. ચેતનાની ફરિયાદ એ છે કે મને મુંગી કરી અને મારી પાસે ખાલી ડાળ કરા, મતલબ ચેતનજી આવી રીતે મૂંગા રહ્યા અને જાણે પિને મન એગી હોય એ તેઓએ ડાળ ઘા. આના સંબંધમાં મુનિસુંદરસૂરિ મહારાજ શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમના ચૌદમા અધિકારમાં કહે છે કે “વચનની અપ્રવૃત્તિ માત્રથી કેણુ કાણુ મૌન ધારણ કરતું નથી? પણ અમે તે જે વચનગુસિવાળા પ્રાણુઓ નિરવા વચન
લે છે તેઓની તવના કરીએ છીએ. નું નિરવદ્ય (નિષ્પાપ) વચન બોલ, કારણ કે સાવદ્ય વચન બોલવાથી વસુ રાજા વિગેરે એકદમ ઘર નરકમાં ગયા છે. આ પ્રમાણે હકીક્ત હેવાથી ડાળ ઘાલનારને ચાગમાં પણ ઉપયોગ નથી એ હકીકત સ્પષ્ટ થઈ હશે, પરંતુ મારા પતિએ તે દંભની ખાતર મને મૂકી કરી એટલે કે પોતે મુંગા રહ્યા અને એવા મૌનમાં પરિપૂર્ણતા માની એટલું જ નહિ પણ એથી બીજી રીતે પ્રાણીને મોક્ષ થઈ શકે એ સવીકારવાની કે સમજવાની પણ ના પાડી.
વળી કેઈએ મેટા મેટા કેશ-બાલ વધારીને જટામાં મને લપેટી દીધી, મતલબ કે પિતે જટાધારીને વેશ ધારણ કર્યો. કેઈએ
• વસુ રાજની સ્થા તથા સમિતિ ગુણિના વિવેચન માટે અત્યામ કલ્પદ્રુમ-અધિકાર દમાના શ્લોક ૬-૭ પરનું વિવેચન જુઓ પણ ૪૪૧-૭ (દ્વિતીયાવૃત્તિ)