________________
૫૩૮ આનંદઘનજીની પદે,
[પદ માણું વિગેરે સંડાવવામાં આવે અથવા તે તે રથાનેપરના બાલને લોચ કરવામાં આવે તે તે અપારમાર્થિક છે. સ્થૂળ શરીરની દરકાર ન કરતાં તેને હરેક પ્રકારે કષ્ટ આપી તેનામાં ત્રણ પ્રકારની ચાગરિથરતા લાવવી અને ખાસ કરીને રાગદ્વેષની પરિણતિ ઓછી કરી ચિત્તને સ્થિર કરી દેવું એ લાચાદિ કષ્ટને હેતુ છે તે ન કરતાં માત્ર બાહ્ય ભાવ ધારણ કરવા માટે અને લોકોમાં ધર્મને નામે વહીવટ ચલાવવા માટે મુંડન કે લચને ઉપયોગ કરવામાં આવે તે ચેતના જાગ્રત થતી નથી, ઉલટી તે વધારે અશુદ્ધ થતી જાય છે અને માયાકષાયથી કમપત્તિ વધારે થાય છે અને તેને રસ પણ વધારે આકરે અને તીવ્ર થઈ પડે છે. શાસ્ત્રકાર તેટલા માટે કહે છે કે આ જીવે મેરૂ પર્વત જેટલે ઊંચે ઢગલે થાય તેટલા એવા મુહપત્તિ કર્યા–મતલબ અનેકવાર બાદ દષ્ટિએ ચારિત્ર લીધું અને મરતક મુંડન કરાવ્યું, પરંતુ તેથી કાંઈ વળ્યું નહિ. બાહા દષ્ટિએ ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તેમાં યથાર્થ દષ્ટિએ કાંઈ લાભ થતું નથી. એ તે એક પ્રકારને બાહ્ય વિશજ છે. શ્રીમાન યશવિજયજી ઉપાધ્યાય એક જગાએ કહે છે કે
મુંડ મુંડાવત સબહી વહીઆ, હરિણુ રાક અન ધામ, જટાધાર વહ ભરુસ લગાવત, રાસલ સહતું હું ધામ. જખ૦ એ પર નહિ ત્યાગની રચના, જે નહિ અને વિશ્રામ, થિત અંતર પટ છલ તિવત, કહા જપત મુખ રામ;
જમ લગ આવે નહિ મન ઠામ. માથું મુંડાવવાથી, વનવાસમાં રહેવાથી, જટા ધારણ કરવાથી, ભસ્મ લગાવવાથી અથવા મજુરી કરવાથી લાભ થતો હોય તે ગાડર (ઘેટા), હરણ, રોઝ અને ગધેડા એ સર્વ કરે છે, પરંતુ એ બાહા ભાવપર ગની રચના થતી નથી, બાહા ભાવથી રામનું નામ લેવામાં આવે પરત મ ગની સ્થિરતા ન હોય તે સર્વ નકામાં છે. એ જ પદમાં આગળ તેઓશ્રી કહે છે કે
વચન કાય પે દહ ન ધરે, ચિત્ત તુરંગ લગામ;
લાભૈ તું ન લહે શિવસાધન, ન્યું કણ સુને ગામ જખ૦ માટે છેવટે કહે કે
પ જ્ઞાન ધરે જમ કિરિયા, ન કિરાવે મન ઠામ, ચિદાનન્દવી સુજલ વિલાસી, પ્રગટે આતમ રામ જબe