________________
૭
આનધનજીના પૃા.
[પદ
તા જ નથી. શરીરમાં શ્વાસોશ્વાસરૂપ ધ્રુતારા ખવીસ પણ રહેલ છે. અથવા શ્વાસાન્ધાસરૂપ ઘુમતા કંપતે ખવીસ ત્યાં રહે છે. ઇંદ્રિયપ ભૃતા શરીરને એક ક્ષણ પણ છેાઢતા નથી અને વારવાર તેનું છળ જોયા કરે છે, કોઈ પણ પ્રસંગ મળતાં તે ચારની જેમ ઘરમાં પૈસી જાય છે અને જીવની ઋદ્ધિને લુંટી લે છે; વળી જીવને છળવાની ખાખત તેને બહુ પસદ છે, કોઈ પણ પ્રસગ આવે તે તે તેના કેડા મૂકતા નથી, પણ દરેક તકના લાભ લઈ જીવ જરા પ્રમાદમાં પડે કે દાખલ થઈ જાય છે, પણ આ ગાંડો અભ્યાસી જીવ હજી તેને ઓળખતા નથી, વસ્તુસ્વરૂપ સમજતા નથી અને શરીરને નિરંતર પંપાળ્યા કરે છે. ઇંદ્રિયો તેનાપર જય મેળવવા ઇચ્છે છે, શ્વાસેાશ્વાસ તેનું આયુષ્ય ઘટાડવા મક્યો જ રહે છે. તે આ જીવના પેાતાના નથી, પારકા છે, કોઇ પણ વખતે ડી જનારા છે, જીવને ગભરાવી થયરાવી નાખનારા છે, છતાં આ જીવ તેમાં ગાડા માણસની પેઠે અજ્ઞાનીની પેઠે પ્રેમ રાખ્યા કરે છે. ચેતન! તારા શરીરમઢની આ સ્થિતિ છે તેા હવે તું શું જોઈને એ મહિાત્મ ભાવમાં પડી રહ્યો છે. તારાં વિવેચક્ષુ ખાલીને ો, વિચાર કર, જાગ્રત થા, ઉઠે, આ પ્રમાણે ક્યાંસુધી બેસી રહીશ, તાર્ અંતર સ્વરૂપ હવે પ્રગટ કર અને અહિરાત્મ ભાવ છેડી દે.
शिरपर पंच बसे परमेसर, घटमें सूछम वारी;
आप अभ्यास लखे कोइ' विरला, निरखे श्रूकी तारी. अवधू० ३
“તારા માથા ઉપર પચ પરમેષ્ઠી વસે છે. તેને તારા હૃદયની અંદર રહેલ સૂક્ષ્મ મરી દ્વારા આત્મઅભ્યાસથી કોઈ ભાગ્યશાળી પ્રાણી જુએ ત્યારે તે તેમાંથી ના તારા દુખે છે,”
ભાવતું મહિાત્મ ભાવમાં વર્યાં કરે છે પણ એમાં તારી મહુ માટી ભૂલ થાય છે. જો સકળ આનદ અને ગુણસમૂહના ધામરૂપ
૧ લખે કાઇને બદલે પ્રકારો' એવા પાઠ અન્યત્ર છે.
૩ પંચપચ પરમેથ્રી, અશ્વિત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મસૂમ ખારી–વલાત કરવાનુ સ્થાન, વેધશાળા આપ અભ્યાસ–આત્મઅભ્યાસ લખેદેખે ધૂકી તારી‰ના તારા, પાલર સ્ટાર