________________
ર૪
આનંદથનનાં પો.
[ પદ્મ
અનાવી મૂકે છે, આથી શુદ્ધ આત્મજ્ઞાન અથવા અનુભવજ્ઞાન તેથી દૂર રહે છે. આનંદધન મહારાજ આ જ વિષય ઉપર લખતાં ચૌદમા શ્રીઅનંતનાથ પ્રભુના સ્તવનમાં લખે છે કે—
ગચ્છના ભેદ અહુ નચણુ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ ફાજ કરતાં થયાં, માહ નડીચા કલિકાલ રાજે
સામાન્ય ગચ્છના ભેદની હકીકત હૃદયચક્ષુથી જે નીહાળતા હાય છે અને તેમાં જે આસક્ત હોય છે તે તત્ત્વની વાત કરતાં લાજતા પણ નથી, મતલબ તેના મુખમાં તત્ત્વની વાત એક નિર્લજ્જ મનુષ્યના હૃદયમાં અધિકાર વગરની વાત જેવી લાગે છે. આવા પ્રાણી ઉદરભરણુ, સ્ત્રકીર્તિસ્થાપન વિગેરે કાર્યો કરે છે અને ખરેખર આ વિષમ પંચમ કાળમાં માહ રાજાએ એમના ઉપર પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું છે. અત્ર કહેવાના આશય એ છે કે આત્મસ્વરૂપના જ્ઞાનની વાત કરવાને બદલે મમત્વને વશ થઈ ગચ્છના લેટ્ટો જેવી નકામી ખાખતમાં અમૂલ્ય વખતના વ્યય કરી માહ રાજાના તામામાં પેાતાની જાતને મૂકી દઈ આવા પ્રાણીઓ પણ એક રીતે શ્વેતાં માત્ર પેટભરાપણું કરે છે.
અથવા બન્ને પંક્તિને સાથે લઈએ તે માયાવાદી પ્રાણીઓ અહિરાત્મભાવમાં વર્તનારા છે એવા અર્થ નીકળે છે. એટલે કેટલાક વેઢાન્તીએ મોત નેત્તિ કરીને માયાવાદનું સ્થાપન કરી એક પરબ્રહ્મના અભેદવાદ માને છે તેઓ પણ અહિરાત્મભાવમાં જ વર્તે છે, કારણુકે પરમાત્મભાવનું સ્વરૂપ ધ્યાવતે અંતરાત્મભાવ એ નથી, કારણકે તેમાં આત્માનું વ્યક્તિત્વ જ રહેતું નથી. આને અઠ્ઠલે ઉપર જણાવ્યા તે ભાવ આખા પદ્મના અર્થને વિશેષ અનુરૂપ છે.
જે હ્રદયમાં પરમાત્મભાવનું ધ્યાન કરે તેવા પ્રાણીઓ તે બહું દુર્લભ છે. ઉપર ઉપરથી ટાઢમાઢ રાખનારા, ધર્મને નામે ધતિંગ ચલાવનાશ, અહિાત્મભાવમાં વર્તનારા પ્રાણીઓ તે બહુ છે, પરંતુ શરીરમાં જ પરમાત્મા બિરાજમાન છે એવું આલનારા જ માત્ર નહિ, પણ તે વાતને નિરંતર સ્મરણમાં રાખનારા, તે વાતનું ધ્યાન રાખનારા અને પેાતાનાં દરેક કાર્યમાં તે વાત ઉપર લક્ષ્ય આપનારા પ્રાણીઓ બહુ ઓછા હાય છે; મસ્તક મુંડાવનાર પ્રાણી અહુ હાય છે, મન