________________
એકત્રીશમું] સમતા મમતાના પરિવારનું બારીક અવલોકન. ૨૯૯
અને હે નાથ! આ સ્વભાવદશામાં તે માત્ર યથાર્થ રવાપજ્ઞાનના ધરાય અનુભવઅમૃતનું જ પાન કરવાનું છે. એમાં વરસુરવઅપને તેના યથાર્થ આકારમાં બતાવી તેને તપે ઓળખાવી દેવું અને તે વિચારમાં આ જીવને મન રાખવે એ અનુભવજ્ઞાન છે. તેમાં જેમ જેમ વિશેષ મગ્નતા થતી જાય છે તેમ તેમ તેની મીઠાશ વધતી જાય છે અને તેના પાનમાં અધિક અધિક આનંદ થતું જાય છે. વિભાવદશામાંઅજ્ઞાનતાનું જોર છે અને સ્વભાવદશામાં અનુભવઅમૃતનું પાન છે.
સમતા કહે છે કે હું સુમતિ! વળી તે વિભાવદશામાં પાર વગ૨ દુઃખ છે, ત્યાં કર્મના બંધ એટલે થાય છે કે તેને પરિણામે મહા દુખ સહન કરવો પડે છે અને તે ભાગવતી વખતે વળી નવીન કર્મબંધ થાય છે અને એમ તેની ઉત્તરોત્તર શ્રેણી એટલી લાંબી લાંબી ચાલ્યા કરે છે કે તેને છેડે આવતા નથી. જ્યાં કામમાં અને મહતું જેર હિય, જેમાં અજ્ઞાનનું આચ્છાદન થઈ ગયેલ હોય ત્યાં પછી દખનો છે કે કેવી રીતે આવી શકે એ સમજાય તેવું છે. મતલબ વિભાવદશામાં દુઃખની પરંપરા ચાલ્યા જ કરે છે અને હું સબિ! અહીં તે આનંદરાશિ ભગવાન પોતે વસંતોત્સવ ખેલે છે. જેમ વસંત ઋતુમાં વિલાસી લેકે ફાગ હારી ગાય છે, અબીલ ગુલાલ ઉડાવે છે અને બીજા અનેક પ્રકારના આનંદ કરે છે, તેમ સ્વભાવદશામાં આનંદસમૂહ ભગવાન પોતે જ આનંદમાં ઉતરી પડે છે, એટલે પછી ત્યાં દુઃખનું તે નામ જ રહેતું નથી. આવી રીતે સ્વભાવદશામાં અને વિભાવદશામાં શું શું છે તે હે ચેતનજી તમે વિચાર.
નિજ સ્વરૂપે શાંત રસનું અથવા સુમતિનું સ્વરૂપ છે ચેતનજી! તમે આવી રીતે વિચારે, તમારા પરિવારને જુઓ, આ જ ચાગી આનદઘન મહારાજ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહે છે કે
આપણે ચેતન ભાવ જે, એક ચેતનાધાર રે, અવરસથી સાથ સયાગથી, એહનિજ પરિકર સાર રે
શાતિજન એક સુજ વિનતિ. મારે આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવત છે તે એક અદ્વિતીય સ્વરૂપમયી ચેતનાને આધારે આશ્રય કરી રહ્યો છે, એટલેકે ચેતનાને આધારે આમા આય છે અને એ ચેતના સિવાય બીજે
W