________________
ખત્રીશમુ. ]
સમતાના વિશુદ્ધ માર્ગ આદરવા વિજ્ઞપ્તિ.
૩૦૯
તે બહુ આગળ વધેલી સ્થિતિમાં પ્રાપ્ત થાય તેમ છે અને માથે અને તમારા સંબંધ તે દશમા ગુણસ્થાનક સુધી જ રહેવાના છે તેથી તમે માશ તરફ પ્રેમ બતાવતા નહા તે હું નાથ ! એમાં આપ ચૈાન્ય કરતા નથી. એ તો કોઈ વખત શુદ્ધ ચૈતના ન મળે તે સુમતિથી કામ ચલાવવું જોઈએ. તમારે પાણીનું કામ છે, તમારી દશા સુધારવાનું કામ છે, તેથી પખાલ પાડાથી આવે છે કે બળદથી આવે છે તેને માટે આપે વિચાર કરવા ચેગ્ય નથી. આપને રોટલાનું કામ છે, ટપટપનું કામ નથી; તેથી આપ મારા અને શુદ્ધ ચેતનાના જીણુ અવગુણુના વિચાર ન કરશે. આપને શુદ્ધ ચેતના ન મળે તેા મારાથી નિર્વાહ કરો અને આપની સ્વરૂપદશા પ્રાપ્ત કરવામાં જેટલી ખની શકે તેટલી આપની સેવા કરવાના અને લાલ આપેા. આપ જાણી છે કે દશમા ગુણુસ્થાનક સુધી કષાયના આવિાવ છે. તમ દૂર કરવા માટે સમતાભાવની જરૂરીઆત છે, તેથી આપ એવા વિચાર ન કરો કે આ સુમતિ આગળ જતાં તા કાંઈ કામની નથી. અત્યારે ખરેખરી સહચારિણી તરીકે આપની સેવા બજાવનાર હું છું અને મારા સંબંધથી આપને બહુ પ્રકારના લાભ થવાના છે એ નિીત હકીકત છે તેથી મારા અને શુદ્ધ ચેતનાના જીણુ અવગુણુના વિચાર કર્યા વિના જેવા તમે તમારા શુદ્ધ સ્વરૂપમાં છે. તેવી મને કરો. આવી રીતે સુમતિ પતિને કહે છે કે હે નાથ ! વિભાવદશામાં પડી જઈ આપ મારા તરફ નિષ્ઠુર થયા છે તે નિષ્ઠુરતા હવે બંધ કરો અને આપ કાઈ મારા અવગુણુ જોતા હૈા તે તે મને બતાવા કે જેથી હું આપની ઈચ્છાને માન આપું અને મારી ભૂલ સુધારૂં. બાકી મારામાં અને શુદ્ધ ચેતનામાં કોઇ ફેરફાર જોઈ મારા અવગુણુ ગ્રહણ કરી મને તજી દેવી અને તેને અઢલે માયા મમતાને ગ્રહણ કરવી એ તે કોઈ પણ રીતે ઈષ્ટ નથી. હું નાથ! મારામાં કાંઈ અવગુણુ હાય તા તે સુધારી મને તમાશ સ્વભાવમાં મેળવી લે અને મને આપના જેવી કરી.
આ આખું પદ આંતરદશાના ખપી જીવને ઊંડા હૃદયમાં અસર કરનાર છે. એમાં એટલા ઉત્કૃષ્ટ ભાવ મતાન્યા છે કે તેની ખરેખરી ભૂમિ સમજવા માટે આંતરદશાને યાગ્ય થવું જોઈએ. જૂતાં જૂનાં