________________
૩૫૯
સાડત્રીશમુ] વિશુદ્ધ થાગીનાં સાધ્યસાધન. છે અને ત્યાં સમકિત દેરી, શીળ લંગોટી લગાવી પિગમાર્ગમાં પ્રગતિ કરે છે અને બાકી રહેલે ચાગ પૂરે કરે છે, વળી સદગતિમાં જઈ શુભ કમ ભેગરી પાછા મનુષ્યભવમાં આવી ગમાર્ગમાં વધારે કરે છે, પણ પાપરૂપ કાદવમાં ફરીવાર ખરડાતા નથી, તેને આદરતા નથી અને તેમાં આનંદ લાવતા નથી. આ જીવ એક વખતે ગમાર્ગમાં આસક્ત થયા અને તેને સમ્યફ જ્ઞાન થયું એટલે પછી એને એવા એવા અનુભવ થતા જાય છે અને એવાં વિશુદ્ધ સ્થિતિનાં દર્શન થાય છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે. અન્ન મુક્તિપુરીમાં
ગસિંહાસન પર બેઠેલ પિતાની જાતનાં દર્શન આપણને આનંદઘનજી મહારાજે કરાવ્યાં, પરંતુ જ્યારે ચેગમાર્ગમાં પ્રગતિ થાય છે અને સંસારથી અભિનિષ્ક્રમણ થાય છે ત્યારે એવાં અનેક દર્શન થાય છે એ અનુભવજ્ઞાન વધતાં વધતાં જણાઈ આવશે.
ચેતનજી તારી કલ્પનાશક્તિને ઉપયોગ કર, તારી શક્તિને કામે લગાડ, તારાં કપેલાં સુખને માર્ગ જે, તારી સ્થિતિને વિચાર કર અને પછી તને આ મહા વિમળા દશામાં કાંઈ આનંદ આવતું હોય તે આ બધા ખાટ્ટા ઢગ છોડી અને તારા પિતામાં રહેલ અનંત આનંદના સ્થાનરૂપ તારા પિતાના શદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા વિચાર કર અને તે પ્રાપ્ત કરવા માટે પ્રગટ કરવા માટે તારી શુદ્ધ સનાતનતા વ્યક્ત કરવા માટે આ પદમાં બતાવેલ એગમાર્ગ નુ આદર. આ પદમાં રહેલે ગંભીર આશય વિચારવા જેવું છે.
• આ પદની રચના અને શૈલી જોતાં તે આનંદઘનજી મહારાજનું બનાવેલું ન હોય એમ માનવાનું કાંઈ કારણ નથી. શૈલી તેઓના જેવી જ છે, પરંતુ વિષય સહજ સામાન્ય છે. એક પણ પ્રતમાં એ પદ આપ્યું નથી તેથી કદાચ ક્ષેપક હોય એમ માનવાને કારણે રહે છે. એ સંબંધમાં નિર્ણયપૂર્વક કાંઈ પણ કહી શકાય તેમ નથી. પદને ભાવ અતિ સુંદર અને આકર્ષક છે અને તેથી અત્ર તેપર વિવેચન કરવાનું ચગ્ય ધાર્યું છે. આનંદઘનજીનું બનાવેલું આ પદ ન હોય એમ માનવાનું માત્ર એક જ કારણ છે અને તે એ છે કે રોગના અતરભેદનું જોગી સાથે જે સામ્ય બતાવ્યું છે તેમાં લૈને ઉપગ કર્યો છે તે આનંદઘનજીની દઢ શૈલીને અનુરૂપ નથી. જેવી દઢ શૈલી