________________
૫૧૨ આનંદઘનજીના પદે.
[૫ આદર સંયમના દ્વાર સુધી પતિને કુમતિ પહોચવા દેતી નથી. હું તે સંયમના દ્વારપર મારી નજર ટેકાવીને ખડે પગે ઊભી છું કે પતિ કયારે એ દ્વાર પાસે આવે, કયારે તે દ્વારથી મારા મંદિરમાં પ્રવેશ કરે અને ક્યારે ભારે વિરહકાળ ભાંગે. અથવા કુમતિએ પિતાનું એવું પ્રાબલ્ય પતિ ઉપર ચલાવ્યું છે કે પતિ હાલ કુમતિના વેશ્યામંદિરમાં વાસ કરી રહ્યા છે, ત્યાં નાના મોટાની શરમ મૂકી હું ગઈ તે મને બાર
થી જ ટાળી દીધી, અટકાવી દીધી, મારે પ્રવેશ થવા દીધો નહિ કુમતિ એવી યુક્તિથી કામ કરે છે કે મને મારા પતિ સાથે મેળાપજ થાય નહિ, કારણ કે કુમતિ જાણે છે કે જે એકવાર પતિને અને મારે મેળાપ થયે તે પછી પતિ સાચી હકીક્ત જાણું જશે, વહુસ્વરૂપ સમજી જશે અને કુમતિનું મંદિર છોડી જશે. આ પ્રમાણે અર્થ માકર કરે છે તે પણ બહુ સુંદર ભાવ આપે છે.
पट भूखन तन भौक न *ओदे, भावे न चौकी जराउ जरीरी सिवकमला आली! मुख नउ पावत,
कौनां गिनत नारी अमरीरी. पिय वन० २. હું શરીર ઉપર વા કે આભૂષણ જરા પણ એઢતી નથી, ચકી અથવા જડાવ કામ કરેલ ઝવેરાત ગમતાં નથી, હું સખિ! માક્ષલક્ષમીનું સુખ (જ્યાંસુધી) પ્રાપ્ત કરૂં નહિ (ત્યાં સુધી એ પ્રસારે થાય છે અને દેવાંગનાનાં સુખને તે કેણુ ગણે છે?
ભાવ–મારી વિરહાવસ્થા એવી આકરી થઈ પડી છે કે તેને લઈને હું મારા શરીરપર (સારું) વસ્ત્ર ઓઢતી નથી, આભૂષણ ધારણ કરતી નથી. મારા વિરહના તાપમાં હું એવી ડૂબી ગઈ છું કે હું બેટું
* એટ બદલે બે પ્રતમાં “ઉ એ પાઠ છે તેને અર્ધ સંબધ સાથે બેસલા નથી ભકના સાચા અર્થ સાથે તેને સંબંધ હોવા જોઇએ
1 “હુરિને એ પાક એક પ્રતમાં છે. અર્થમાં કેર નથી ૨ પત્ર ભૂખન=આભૂષણ ઘરે તન શરીર ઉપર.
ન ટતી નથી બં ગ પણ (આનુસાર). ભાવે નરમતી નથી ચોધી આભૂષણ વિશેષ. રાત્રિ
ગત જીરાવ સિવકમલા મિલમી આલીટ્સખી નક પાવત=પામતી નથી. G ણ ગિનત માણે છે. નારી અમીદેવતાની સ્ત્રી, દેવાંગના