________________
આનંદઘનજીનાં પી.
[ પદ
“અતિત ખાવાઓએ એકત્ર થઇને સને મહામાયા અનાવી; સંન્યાસી પરિવાજકાએ મને પરિવ્રાજકા બનાવી; ભક્તિમાર્ગના ઉપાસકાએ મને લગતી મનાવી અને મસ્તાન ચેગીએએ મને તેઓના મતમાં આસક્ત બનાવી.”
૫૩૦
ભાવ–કાના જોગીએ હાથમાં ટાકી રાખી દુકાને દુકાને માગવા નીકળે છે, ડાકમાં પથ્થરની માળા પહેરે છે અને અતિતના નામથી ઓળખાય છે, તે હિંગળાજના ભક્ત હાય છે અને તેઓને વેશ કાંઇક શક–શિવને મળતા હાય છે. આવા જોગીઓ મને મળ્યા ત્યારે તેમણે મને જોગની મહામાઈ, મહામાયા મનાવી; એટલે કે ચેતના પાતે જાણે મહામાÚરૂપ હોય એમ સમજીને તેઓએ મહાસાઈની આરાધના કરી. તાત્પર્થ એ છે કે આ સર્વ જગત્ માયારૂપ ભ્રસાત્મક છે; એમાં જે દેખાય છે તે વસ્તુતઃ અજ્ઞાનને લઈને દેખાય છે, વાસ્તવિક રીતે કોઈ વસ્તુ છેજ નહિ. આપણે આ પુસ્તક હાથમાં લીધું છે તે પણ માત્ર ભ્રમ જ છે, વસ્તુતઃ પુસ્તક એવી કોઈ વસ્તુ હયાત છેજ નહિ માયાવાદનું આ પ્રાથમિક સ્વરૂપ છે, અભેદ્યવાદીઓ એ સ્વરૂપને ભજનારા હાય છે, તેમાં તે પૈગલિક સ્થૂળ વસ્તુની હયાતી સ્વીકારતા જ નથી. આ માયાના જે પારિભાષિક અર્થ થાય છે તેને રૂપક આપી તેની અતિત સંન્યાસી ઉપાસના કરે છે અને તે સ્વરૂપને મહામાઈ અથવા ચેાગિણી કહે છે. એવી દેવીને ખીજાં અનેક નામ આપવામાં આવે છે; જેવાં કે મહાકાળી, મહામાયા, ભદ્રેશ્વરી, હિંગળાજ વિગેરે. આ સર્વે મહામાએ કહેવાય છે અને તે જ્યોતિસ્વરૂપની દેવીએ છે અને ઉપર કહ્યું તેમ અતિત સંન્યાસીએ તેની ઉપાસના કરે છે. આવા ચણીઆએ મળીને જાણે કે હું મહામાઈ હોઉં એમ ધારી મારી ઉપાસના કરી અને મને મહામાઈ બનાવી દીધી. સતલખ એ છે કે મહામાઈની પૂજાને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાના સાધનરૂપ ગણી મારા પતિ મહામાઈને પૂજવા લાગ્યા અને તે માટે પોતે અતિત થઇ ગયા. વાત એમ છે કે મને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે બીજા કાઇમાં સત્યના અંશ હાઈ ચાળીરાના પદના વિવેચનમાં રૉય મત નીચે આ મતનું વિવેચન લેવામાં આવરો. જુઓ પૃષ્ઠ ૪૦૫
#