________________
અનાળીશમુ) ચેતનાની નિષ્પક્ષતા-દર્શનવૈચિત્ર્ય. પ૩૧ શકે જ નહિ એમ ધારી પિતાની અંધ માન્યતાનુસાર મને એક સ્વરૂપ આપી મારી આરાધના કરવા મડી જાય છે તે વખતે પિતાની વિચારશક્તિને એવી દબાવી દે છે કે જાણે સત્ય સ્વરૂપ અન્યત્ર હાઈ શકે જ નહિ, આવી રીતે પિતાના મનમાં અગ્ય વિચાર અને નિર્ણય કરીને પછી એક બાજુ પર પતિ એવા ઢળી જાય છે કે પિતાના પક્ષ સિવાય અન્યત્ર સત્ય જોઈ શકતા નથી, પિતાથી અન્ય વિચારના માણસેને મહાપાતકી, નરકમાં જનારા, અધમ સમજે છે કે તેને કાફર કહે છે, કઈ તેને નારિતક કહે છે કે તેને મિથ્થામતિ કહે છે, અને એવાં એવાં અનેક ઉપનામો તિરસ્કારપૂર્વક પિતાથી જુદા વિચાર કરનારને આપી એક પક્ષમાં ઢળી ગયા છે એમ પણ બતાવી આપે છે. આવી રીતે એક પક્ષને આદરી લે અને અન્ય પક્ષના સારાસારની વિચારણું બંધ કરી તેઓ તરફ તિરસ્કારની નજરથી જેવું એ વાત નીચેની દરેક હકીકતને લાગુ પડશે.
વળી યતિ એટલે સંન્યાસીએ મળીને મને પરિવ્રાજકા બતાવી. સંન્યાસીને જતિ કહેવામાં આવે છે. સંન્યાસીઓ એની આરાધના કરે છે. જૈનના સાધુઓને અસલ ચતિ કહેવામાં આવતા હતા અને હાલ ગૃહસ્થ અને સાધુ અને ધર્મથી ભ્રષ્ટ થયેલા, ધર્મને નામે આજીવિકા કરનારને જતિ કહેવામાં આવે છે પણ તેઓ થતણુની સેવા કરતા નથી. મને કે કમને તેઓ ઉપાસના તે શ્રીઅરિહંત દેવની જ કરે છે તેથી તેવા યતિઓ ચેતનાને જતણું બનાવી દે એ અર્થ બધબેસતે થતું નથી. જે રૂપ પુરૂષ ધારણ કરે અને તદનુસાર જેનું જે નામ પડે તદનુસાર તેવું રૂપ ધારણ કરનાર સ્ત્રીનું કહેવામાં આવે છે. થતિનું રૂપ ધારણ કરનાર સ્ત્રીને થતણ કહેવામાં આવે છે અને અતિતનું રૂપ ધારણ કરનારને મહામાયા કહેવામાં આવે છે. કહેવાને ભાવ એ છે કે અતિત તથા સંન્યાસીઓએ મારું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાને બદલે મને અશુદ્ધ ચેતનામય કરી દીધી. મારું ચૈતન્યરૂપે પ્રગટ કરવાનું તે બાજુ ઉપર રહ્યું પણ તેને બદલે મને એક તદ્દન અશુદ્ધ અથવા વિપરીત રૂપ આપી એક પક્ષમાં બેસાડી દીધી. જોગી અને જતિમાં ફેર એટલેં હોય છે કે જોગી દેવીના ભક્ત હોય છે ત્યારે સંન્યાસીઓ અભેદ માર્ગને અનુસરનાર હાઈ બહુધા શિવભક્ત અથવા