________________
અડનાળીશમુ.]
ચેતનાની નિષ્પક્ષતા—દર્શેનવૈચિત્ર્ય.
પરહ
છે અને તે સાહેબના પ્યારા છે, પરમાત્માને પગલે ચાલનારા છે અને નિરંતર ગુણસ્થાનપર આરાણ કરી પ્રગતિ કરનાશ છે. તેના સંખેં ધમાં ચાર દાંત બતાવ્યાં છે તે બહુ મનન કરવા ચૈાગ્ય છેઃ એવા મહામાની શીતળતા ચન્દ્ર જેવી હોય છે, ગંભીરતા સમુદ્ર જેવી હાય છે, ઉદ્યોગતા ભારત પક્ષી જેવી હાય છે અને ધીરતા મેરૂપર્વત જેવી હાય છે. એ ચારે મહાન્ સદ્ગુણાપર એક એક નિબંધ લખાય તેમ છે. આવા પ્રમળ તેજસ્વી પુરૂષ મનની સ્થિતિસ્થાપક્તા જાળવી નિંદા સ્તુતિની ઢરકાર કર્યાં વગર પેાતાના વિશુદ્ધ માર્ગપર ચાલ્યા જાય છે અને ચિદાનંદજી મહારાજ કહે છે કેઆખી દુનિયાપર ષ્ટિ નાખતાં જણાય છે કે આવા નિષ્પક્ષ મનુષ્યે મહુવરલ હાય છે. આ આધ્યાત્મિક દૃષ્ટિએ નિષ્પક્ષપાતપણું તાવ્યું. ધાર્મિક વિષયના એ મેટા વિભાગ છે. એક Metaphysics દ્રવ્યાનુયાગ અને ખીને Etlues નીતિવિભાગ, પ્રથમ વિભાગ આત્મા અને અન્ય બ્યાનું સ્વરૂપ અનેક પ્રકારે ખતાવે છે અને ખીન્ને વિભાગ ચારિત્ર—વર્તનનાં અનેક વિભાગા, સાધના અને મૂળતત્ત્વો બતાવે છે, ચિદાનંદજી મહારાજે eithical ષ્ટિએ-દ્વિતીય વિભાગની અપેક્ષાએ નિષ્પક્ષપાતપણુ ખતાવ્યું છે, આનંદઘનજી મહા રાજે પ્રથમ વિભાગ-દ્રવ્યાનુયોગને અપેક્ષીને ખતાવ્યું છે. તેનાપર વિશેષ વિવેચન પ્રસંગે પ્રસગે થતું જશે, ચેતનાના જાદા જુદા પ્રકારે કેવા હાલ કર્યાં છે એ હવે આપણે આનંદઘનજી મહારાજ સાથે વિચારીએ, जोगीए मिलीने जोगण कीधी, નતીજું ીથી નતની;
भगतें पकड़ी भगताणी कीधी, मतवासी कीधी मतणी;
मायडी० ૨
* બીજી ત્રીજી તથા ગૈાથી પંક્તિમાં છાપેલી જીક્રમા કીધીને બદલે કીનિ પાડ ૐ, અર્થ એક જ છે, પણ એકે પ્રતમાં તે પાઢ નથી.
↑ અપેલ બુકમાં મતવાલે' એવા પાઠ છે, અર્થ એક જ છે,
૨ નેગી=અતિત, પથ્થરની માળા પહેરવાવાળા મિલીનેએકત્ર થઇને નેગણુ=મહામાઈ, મહામાયા, યાગિણી, કીધી=કરી, બનાવી. જતિ=પરિવ્રાજકા, સન્યાસી તણી=પરિવ્રાજકા. ભગતભક્તિમાર્ગ રસિક પકડી=ખેંચી લાવીને ભગતાણી વ્યક્તિમાર્ગાળી મતવાસી=મસ્તાન યાગી, અલખમાં મગ્ન રહેનાર જોગી, મતણીામતાસક્ત,
૩૪