________________
[ પદ
પ૩૪
આનદધનજીનાં પદે. હું રામ શબ્દ બેલી, મને રહેમાન શબ્દને પાઠ કરાખ્યું અને અરિહત શબ્દને પાઠ કરા--આવી રીતે) હું ઘર ઘરના ધંધે લાગી પણ આત્માનું સગપણ દુર રહ્યું
ભાવ-જાદા જુદા મતમાં મને ઘસડી જઈને મારી પાસે પિતપિતાને સ્વાર્થ સાધવા સારૂ મતવાળાઓએ મારી પાસે અનેક નામાં લેવરાવ્યાં. કેઈવાર મારી પાસે રામ શબ્દો ઉચ્ચાર કરા. હું
જ્યાં જઉં હાલું ચાલું ત્યાં “રામ રામ” એમ ઉરચાર કરવા લાગી. વળી કઈ મુસલમાન મતવાળા મળ્યા તે તેણે મારી પાસે “રામ” શબ્દ મૂકવી દઈ રહિમાન શબ્દને ઉચ્ચાર કરાવ્યે, એટલે હું ત્યાર પછી રહિમાન” “અલ્લાહો અકબર' એ ઉરચાર કરવા લાગી. વળી જૈન મતવાળા મળ્યા તે તેણે મારી પાસે અરિહત અહિત “જિન જિન”ને ઉચ્ચાર કરાવ્યે એ જ પ્રમાણે કેઈએ “બજરંગ' ને પાઠ, કેઇએ હરિ ને પાક, કેઈએ કૃષ્ણ ને, કેઈએ બુદ્ધને, કેઈએ “બ્રહ્મને અને કેઈએ અનેક દેવ દેવીને મારી પાસે પાઠ કરાવ્યે. એમાં રામ કેણુ હોઈ શકે, રામ શબ્દને અર્થ શું, તેનામાં દેવત્વને સદભાવ છે કે નહિ અને તેઓને ઉચ્ચાર કરવાથી મારી પિતાની શુદ્ધ દશાને અને મને લાભ શું પ્રાસવ્ય છે, તેને વિચાર મારા પતિ ચેતનજીએ કદિ કર્યો નથી અને મને પાઠ પઢાવનારે કરાવ્યું નથી. તેને અનુસરવા સારૂ જેમ ફાવ્યું તેમ ઉચ્ચાર કરાવે છે અને મે તે પ્રમાણે ઉચ્ચાર કર્યો છે. તે જ પ્રમાણે કયા ગુણની પ્રાપ્તિથી અરિહત થવાય છે, તેમનામાં દેવપાણે કેવા પ્રકારનું છે, એમના નામોચ્ચારથી મારા શુદ્ધત્વપશુના વ્યક્તીકરણને અંગે શું લાભ થ સંભવિત છે એ બાબતને અત્યારસુધી કોઈએ મારી પાસે વિચાર કરાવ્યો નથી. તે સિ ઃ રમણ કરે તે રામ, પણ કેણુ રમણું કરે? કયાં રમણ કરે? શામાટે રમણ કરે? એના રમણને અને મારા ચેતનજીના રમણને લેવા દેવાશું? અથવા અરિ એટલે શત્રુને હણનાર તે “અરિહંત. શત્રુ કોણ? કેના? તેને હણવા શા માટે? કેવી રીતે હણવા? હણવામાં દોષનો સદભાવ ખરે કે નહિ? શત્રુને હણને શું કરવું? વિગેરે વિગેરે બાબતો મારી પાસે વિચારકદિ કેઈએ કરાખ્યા નથી. દરેક મતવાળા આજીવિકા ચલાવવા માટે વાડ બાંધી બેસી