________________
પ૪
આનંદવનનાં પદે. મારે તે મારું સુખ પ્રાપ્ત કરવું છે અને આ ઘરેણાં વિરેનું સુખ તે દેવાંગનાઓ વિગેસ્લે બહુ ગમે છે તેની હવે મારે દરકાર નથી. મોહરમી કરવાની સ્થિતિમાં મૂકાઈને પછી સાધારણ દેવગતિનાં સુખની ગાડુના તે કોણ કરે? દેવગતિમાં સુખ બહુ છે, લેકપ્રકાશાદિ ગ્રંથમાં તે ગતિનાં પગલિક સુખનું વર્ણન વાંચ્યું હોય તે બહુ આનંદ આવે તેમ છે પરંતુ એ સુખ શાશ્વત નથી અને વળી એ પગલિક સુખ કરતાં રપપૈગલિક સુખ બહુ વિશેષ છે. અતિ આકર્ષક છે અને મહા આનંદને આપનાર છે. એ સુખને અનુભવ જેને એક વખત પણ થચે હોય તે તેની વાસ્તવિક કિમત આંકી શકે છે. વળી જે સુખ ભેગડ્યા પછી પાછો સુખ લેગવવાનો સંભવ હોય તે સુખને સુખ નામ પણ કેમ આપી શકય? એવી દ્વિતીય જાતિનું સુખ દેવગતિમાં હવાથી ગમે તેવું હોય, ગમે તેટલું હોય પણ તે કામનું નથી, અને તે પસંદ નથી. અને તેની મહત્વતા લાગતી નથી.
સુખ નઉ પાવતને બદલે “સુખ ન પાઉં એ પાક વધારે રોગ્ય લાગે છે. મેક્ષલક્ષીનું નવું સુખ પ્રાપ્ત કરીને દેવગતિનાં સુખને કેણુ ગણતરીમાં ગણે, આ અર્થ વધારે વાસ્તવિક છે પણ કોઈ પણ પ્રતમાં એ પડ આપ્યા નથી તેથી પોતાની કપના પ્રમાણે પાડે ફેરવવાનો અધિકાર નથી. આ પ્રમાણે મારા ગુરૂ મહારાજે જે અર્થ બતાવ્યું છે તે પ્રમાણે તેને લાવ એમ થાય છે કે અત્યારે તે શુદ્ધચેતનાને વિહાવસ્થાને લીધે શરીરનું પણ ભાન નથી. બાકી એ સાધારણ સુખથી સંતોષ પામે તેવી સ્ત્રી નથી, એ તે જ્યારે પતિની સાથે શિવકમવાનું સુખ પ્રાપ્ત કરે ત્યારે જ નિરતે બેસે એવી છે. હવે ટાકરને અર્થ વિચારીએ. લૌક શબ્દનો અર્થ ટબાકારના કહેવા પ્રમાણે જરા એમ થાય છે, અને તે શબ્દને કેઈ અર્થ તે સ્થી.
હે સખિ શ્રદ્ધા પ્રેમ પ્રતિતરગ રૂચિ રંગત. પીર ઝીણી સાડી -એવી પ્રભુપ્રેમરૂપ સાડી મને પસંદ આવતી નથી. મતલબ મને એક પણ વસ ગમતું નથી તે એટલી હદ સુધી કે તેને છેડે માથા ઉપર નાખવાની મને જરા પણ થતી નથી પતિ મારાથી એવા
* દુ ર વોર: ગાય s