________________
આનંદઘનજીનાં પદો
1 પદ ચેતનજી મારી તે સ્થિતિને પ્રગટ થવા દેતા નથી. મારી દરકાર કરતા નથી, મારી સામું દૃષ્ટિપાત પણ કરતા નથી અને પિતાને જે મત થયા હોય, જે પક્ષ તરફ પોતે ઢળી ગયા હોય, તે તરફ મને પણ ઘસડે છે અને મને વધારે અશુદ્ધ બનાવે છે, પછી પતિ પાસે આવનારા સત્યના અંશે અથવા સત્યના આભાસે કપટયુક્ત હય, અંતરવૃત્તિએ તદ્દન જુદા હોય તે પણ તેઓ પોતાની વાત પતિને હવાભાસેથી સમજાવે છે અને પતિ તેને આદરી મારી પાસે પણ તે કબૂલ કરાવે છે. મારા પતિને જે મલ્યા તેણે તેમને પિતાની જેવા બનાવ્યા અને મને પણ સાથે ઘસડી ગયા. ચેતનાને કેવી રીતે એક પક્ષમાં તાણું જઈને તદ્રુપ બનાવી તેનાં દાણાનો હવે આપે છે તે આપણે આવતી ગાથામાં વિચારશું.
ધમીનિજ પરકર પુકી. મને ધમધમાવીને પોતાના અને પારકા હાથમાં મુકી દીધી એટલે મને પારકા હાથમાં પણ ઘસડાવા દીધી અને પોતે પણ ઘસડી. મને આવી રીતે અસ્તવ્યસ્ત કરી નાખી અને મારું એક પણ રીતે એગ્ય ઠેકાણું પડવા ન દીધું. ધીમે નિજ મતિ મુકી એમ અસલ પાઠ છે તે એ ભાવ બતાવે છે કે મે ગમે તેટલે પ્રયત્ન કર્યો તોપણ પિતાના વિચારની કુંક મને મારી મંત્ર ચત્રથી જેમ પુંક મારીને સામા માણસને પિતાની અસર નીચે મૂકવામાં આવે છે અને તે વખતે કબજામાં આવનાર માણસનું મન તેમ થવા રાજી હિય કે ન હોય તે પણ તેને તાબે થવું જ પડે છે, તેમ મને પતિએ એવી કુંક મારી કે મારે શુદ્ધ સ્વભાવ વિસારી મારે ચેતનજી સાથે ઘસડાવું પડ્યું. આ ભાવમાં અને પાઠાંતરના ભાવમાં ઘણો ફેર છે. પાઠતરને ભાવ બળાત્કાર સૂચવે છે અને મૂળમાં લખેલા પાઠ મંત્ર અથવા hypnotism ની અસર બતાવે છે. બન્ને ભાવ બહુ સુંદર છે.
ચેતનાની અજ્ઞાનદશા એવા આવરણમાં રહીને કામ કરે છે કે એને તે વખતે યથાસ્થિત વસતુદર્શન થાય તે પણ તે તેને સમજાતું નથી અને પિતાની જાતને તે એકદેશીય જ્ઞાનથી અને સ્વકપનાજાળથી એવીતે નિકૃષ્ટ સ્થિતિમાં લાવી મૂકે છે કે પછી તેને વિશુદ્ધ સ્થિતિમાં આવતાં બહુ વખત લાગે છે. સાધારણ વ્યવહારના પ્રસંગને બાજુ ઉપર રાખીએ તે પણ ધાર્મિક પ્રસંગમાં એજ નિકૃષ્ટ