________________
૩૮૨
આનલનળનાં પા.
[પદ
હાય, જેમની સાથે પોતાના વહીવટ ચાલતા હાય તેની લજજા ખાતર ઘણાં સારાં કામ કરે છે અથવા ખરામ કામ કરતાં અટકે છે, પણ આ ભાગતૃષાને એ પણ નથી. એની અસર તળે માણસ એવાં અધમ કામ કરે છે કે જેનુ વર્ણન થઈ શકે નહિ. ભાગતૃષા જ્યારે પ્રમળ સ્વરૂપમાં હોય છે ત્યારે તેની અસર નીચે મૂકાયલા પ્રાણી તદ્દન અંદ્ય અની જાય છે અને જાણે દુનિયા તેને જોતી જ નથી એવી રીતે કાઇના વિચારની કે અભિપ્રાયની દરકાર રાખ્યા વગર એ પેાતાનું કામ ચલાવે જાય છે અને તેટલા માટે અનેક શાસ્ત્રકાર એવા પ્રાણીને ‘વિષયાંધ” કહીને સંખાધે છે. વ્યવહારમાં નજર કરતાં જણાશે કે ભાગતૃષામાં આસક્ત થયેલા પ્રાણીએ અનેક પ્રકારનાં અપ્રમાણિક આચરણ કરે છે, સગા ભાઈ સાથે ધન ખાતર લડે છે, લેણુઢ્ઢણુમાં ગાઢા વાળે છે, માટી વૃદ્ધ ઉમરે દશમાર વરસની માળા સાથે પૈસા આપી પરણતાં તેની આગામી સ્થિતિના વિચાર કરતા નથી, પસ્રીલંપટ થાય છે અને એવી અનેક પ્રકારની અઘટિત ઘટનાઓ કરે છે કે જે બતાવી આપે છે કે તે તદ્દન અંધ છે. વળી એ ભાગતૃષાનું સ્વરૂપ બતાવતાં કવિ કહે છે કે એની કોઈ લગામ પણ હાથમાં નથી કે જેથી તેને વારીને કહી શકાય કે તેણે આ પ્રમાણે વર્તવું જોઈએ. એક સારી અશ્વ લગામથી વશ રહી શકે છે પણ આ ભાગતૃષાને તે ખીલકુલ લગામ જ નથી; એથી એ લગામ વગરના ઘાટાની પેઠે પેાતાના દ્વાર નિરંકુશપણે ચલાવે છે અને તેમા તેને કાઈ પણ પ્રકારના અટકાવ કરી શકાતા નથી. લગામ વગરના અશ્વ કેવી રીતે ચાલે છે તે એક વખત અનુભવવા જેવું છે. આવી રીતે ભેાગતૃષાપર વૃદ્ધાવસ્થાની પણ અસર થતી નથી, તેને લેાકલાજ પણ નથી અને તેને લગામ પણુ નથી. આ પ્રમાણે હકીકત હાવાથી તે આખી જીદગી સુધી કાઈ પણ પ્રકારના અંકુશ વગર અને લોકવિચારથી સંકાચ પામ્યા વગર પાતાનું સર્વ જોર આ ચૈતનજીપુર પૂર દમામમાં ચલાવે છે અને આ ચેતનજી જ્યાંસુધી ચેાગમાર્ગપર પ્રગતિ કરવાને વિચાર અને નિર્ણય કરી તેનું વાસ્તવિક સ્વરૂપ સમજતા નથી ત્યાંસુધી તેના દ્વાર આછે પશુ થતા નથી.