________________
૪૨૮ આનંદઘનજીનાં પદે.
[પદ પ્રથમ તે ચેતન અને ચેતના જે જૂદા જૂદા ભાવ બતાવે છે તેમાં ભેળસેળ ન થઈ જાય તે સંભાળવું. અન્ય સ્ત્રીઓ તરફ ચેતના હસે છે તે તેને ચેપગ્ય છે, કારણ કે પ્રાકૃત સ્ત્રીઓ જે સ્થૂળ સ્નેહ કરે છે તે તે તૂટવાનેજ છે, વિરહથી કે મૃત્યુથી તેમાં વિક્ષેપ પડવાન જ છે, તેથી એ સ્નેહ કરવા ના કહેવી તે તે ચુક્ત છે, પણ પોતે ચેતન સાથે સ્નેહ કરવાની ના પાડતી હેય એમ જે ભાવ નીકળે છે એનો અર્થ એટલે જ જણાય છે કે ચેતન હજુ અજ્ઞાનાવસ્થામાં છે, સ્વરૂપ સમજતા નથી અને તેને પરિણામે કુમાર્ગપર ગમન કરે છે. ચેતનને અને ચેતનાનો પ્રેમ એક વાર જામે તે પછી તેમાં કદિ અતરાય પડવાનો નથી તેથી તેના પ્રેમને નિષેધ સૂચવ્યું હોય એમ લાગતું નથી. અથવા તે પિતે ઘણા વખતથી પતિની રાહ જોઈપણ પતિ પધાર્યા નહિ તેથી છેવટે કંટાળીને સર્વ સ્ત્રીઓને એ કહેવા નીકળે કે તમારે કદિહ કરજ નહિ તે તે પણ વાસ્તવિક હકીકત છે. સ્થળ પ્રેમની પકે ધર્મપ્રેમ અથવા આત્મિક પ્રેમમાં પણ પ્રથમ તે મહત્વતા લાગતી નથી પણ એક વાર તેને રસ ચાખે હોય તે પછી તેના વિરહમાં અતિ ખેદ સ્થળ અને માનસિક અથવા વિશેષ વાસ્તવિક રીતે તે બન્નેથી અપર આધિદૈવિક ખેદ થાય છે.
વિરહદુખ ન સમજનાર સ્ત્રી પ્રથમ અન્ય સ્ત્રીઓને હસે, પછી નેહતતુ લાગ્યા પછી વિરહદુખમાં પડી પશ્ચાત્તાપ કરે અને અન્ય કુવારી સ્ત્રીઓને પ્રેમ ન કરવાની ભલામણ કરે એ સર્વ વાત સમીચીન લાગે છે.
જાણપણુમાં દુખ હોયજ નહિજાણપણુ વગરની જીંદગી નકામી છે. એટલું તે સ્પષ્ટ છે કે જાણપણથી જવાબદારી બહુ વધતી જાય છે પણ તેની સાથે જ કર્મનિર્જરા કરવાને રાજમાર્ગ જ્ઞાનથી હાથમાં આવે છે, અજ્ઞાન કઈથી પૂર્વ કેટિ વર્ષો સુધી જેટલા કર્મ દૂર કરી શકાય તેટલાં જ્ઞાનથી એક શ્વાસે શ્વાસમાં બાળી દેવાય છે. આવા વિશાળ માર્ગના લાભની ખાતર અને આત્માના શ્રેય માટે તેના શુદ્ધ મૂળ ગુણુ જ્ઞાનને તે જાગ્રત કરવાની ખાસ જરૂર છે. અહીં અજ્ઞાનાવસ્થામા ચેતન પિતે સમજ. ચેતના તે શુદ્ધ જ છે, પણ ચેતનજીના વચ્ચે વચ્ચેના પ્રકાશ વખતે તેને ઝળકાટ થાય છે, તે વખતે “સમજી તવ