________________
બેંતાળીશમ
માર્ગપર આવતા ચેતનજીનુ અમરત્વ
૪૪૩
થઈ જાય છે કે હવે પાતે આ સંસારના માંસામાંથી નીકળી નચા, જામરણનાં દુઃખથી રહિત થઈ ગયા અને સર્વ પીડાથી મુક્ત થઈ ગચે. એવી સ્થિતિમાં એટલે કે જ્યારે હજી તે માર્ગપર આવવાના વિચાર કરે છે અને નિર્ણય કરે છે તે વખતે તેના અંતરમાંથી જે ધ્વનિ ઉઠે છે તે અત્ર બતાવેલ છે.
પ્રાણીને સંસારમાં સર્વથી મેાટા ભય મરણના છે. અહીં અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી સુખદુઃખ વેઠી સંસાર જમાવે પણ તે સર્વને છેડી દઈને ક્યારે ચાલ્યા જવું પડશે તે પાતે જાણતા નથી. મેહુનીય કર્મના પ્રચુરપણાથી તેની મેહદશા એવી મજબૂત થઈ ગઈ હાય છે કે પાતે સંસારને વળગતા જાય છે અને સંસાર પાતાને છેડતા નથી એમ તે સમજે છે. આવી ગાઢ અજ્ઞાનદશાને અંગે તેને મરણને બહુ ભય લાગ્યા કરે છે, કારણ કે મૃત્યુ જમાવટ કરેલી સર્વ સ્થિતિના એકદમ સર્વથા નાશ કરનાર છે, તેથી સ્વાભાવિક રીતે જ્યારે તે સમ જણી થાય ત્યારે તેના મનમાં એવી વૃત્તિ થાય કે કોઈ એવા ઉપાય રચવા જોઈએ કે જેથી જન્મમરણની ઉપાધિ મટી જાય. સંસારમાં દીર્ઘાયુષી થવા તે અનેક પ્રકારના ચાન્ય અચેાગ્ય પ્રયત્ના કર્યાં કરે છે. જ્યારે તેને સમતાના મહેલમાં ખીરાજવાના વિચાર થયા ત્યારે તેની સર્વે અવસ્થા તપાસતાં તેના મનમાં ખાત્રી થઈ કે આ માર્ગ પકડેવાથી જન્મમરણુની ઉપાધિ મટી જશે. આવી રીતે સમતાના મહે લમાં બીરાજવાની ઇચ્છાનું પરિણામ શું થશે તે ખતાવતાં પાતે ઉદ્ગાર કાઢે છે. હવે અમને અમરપણાના માર્ગ મળ્યા છે, તેથી અજ્ઞાનદશામાં અમે અત્યાર સુધી અનંત મા ાં તે હવે નહિ કરીએ. હવે તા આત્મા કાણુ છે? તેનું સુખ શું છે? ક્યાં છે? કેવી રીતે મળી શકે તેમ છે? વિગેરે સર્વ ખાખતેની સમજણ પડી અને તેના પરિણામે ચેાગ્ય માર્ગ ગ્રહણ કરવાથી ચેતનછ પેતે અજર અમર થઈ જવાના છે એમ નિર્ણય થતાં ભવિષ્યમાં વર્તમાનના આરોપ કરી પેાતે અત્યારે જ અમર થઇ ગયા છે એમ કહે છે. આવી રીતે જ્યારે અમે અમર થયા છીએ ત્યારે તેના અનિવાર્યું પરિણામ તરીકે હવે અમે અત્યાર સુધી કર્યા તેવાં મરણા કરશું નહિ એમ કહે છે. અત્યાર સુધી અમે મરણા કરતાં હતાં તેનું કારણ મિથ્યાજ્ઞાન–અજ્ઞાન હતું; એ ખાટ