________________
૪૬૪ આનંદઘનજીના પદે
[પદ અવસર પામીને (કાળ પરિપક્વ થશે ત્યારે) આત્માનાં કોની રીતિ એટલે પરમાત્મપણાના હેતુરૂપ નિજાગને ધારણ કરશે અને નિરૂપમ રૂપની શક્તિ જાગ્રત કરીને આનંદઘન સાથે મળી રતનજી) લહેર કરશે.
ભાવ-અધ્યાત્મશૈલી એટલે શું તે અહીં ખાસ વિચારવા ગ્ય છે. આત્મા અને પુગલ વચ્ચે તફાવત શું છે, આત્મિક કાર્યો કયાં ક્યાં છે, શું કરવાથી આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત થાય, પ્રગટ થાય, એવી દશા પ્રાપ્ત કરવાથી આત્માને શું લાભ થાય, વર્તમાન દશાનું કારણ શું છે, વિગેરે બાબતને નિર્ણય કરી તદનુસાર તેવું તેને અધ્યાત્મશૈલી કહેવામાં આવે છે. જ્યારે અમુક બાબતની ધૂન લાગે છે ત્યારે તે સિવાય અન્ય કાર્ય સુજતું નથીઃ રમણઆસક્ત પ્રાણુને સ્ત્રીની વાતમાં આનંદ આવે છે, ગણિતમાં ધૂન લાગે છે તે મનેયત્ન કરવામાં જ રાજી થાય છે, ધનઆસક્ત પ્રાણ પૈસાની વાત કરે ત્યારે જ તેને રસ આપે છે, તેવી રીતે જુદી જુદી બાબતની પૂન માટે સમજવું. આવી રીતે અધ્યાત્મના ચેતનજીના વિષયની પૂત આવે તેને અધ્યાત્મશૈલી કહેવામાં આવે છે. ત્યારે તેવી પૂન આવે છે ત્યારે આત્મા સંબધી વાત વિચાર અને કાર્યો કરવામાં જ રસ આવે છે. આવી અધ્યાત્મશૈલી તે કાળસ્થિતિ પરિપકવ થશે, ત્યારે ચેતનજીને પ્રાપ્ત થશે. પાચ કારણ એકત્ર થાય છે ત્યારે એક કાર્ય બને છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા (નિયતિ) પૂર્વકૃત (કર્મ) ને ઉદ્યમ. આમાં કાળ એ એક ઉપગી કારણ છે. ચેતનજી કહે છે સારી કાપરિણતિ જ્યારે પરિપકવ થશે ત્યારે પરમાત્મદશાને નિગ ધારણ થશે, હાલ તે હે સુમતિ! ચાલે છે તેમ ચાલવા દેવું પડશે. પરમાત્મસાધ્યરવરૂપ પ્રાપ્ત કરવાને ચોગ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આત્માથી સિદ્ધ કેમ થવાય, સિદ્ધ દશાને અહીં કેવી રીતે અનુભવ થાય અને સાધકદશામાં સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય એ સર્વશક્તિગત ધમ સ્વરૂપે પ્રાપ્ત થઈ શકે તેનીગ્ય વિચારણું અને ચેજના થશે. પથ્થરમાં જેમ સુવર્ણ, સુધમાં જેમ ઘી, તલમાં જેમ તેલ સત્તાગત શક્તિરૂપે રહેલ છે, તેમ શરીરમાં શક્તિરૂપે વ્યાપી રહેલ પરમાત્માને જેવા તે નિજ સ્વરૂપ એગદર્શન છે, નિર્વિકાર નિરંજન