________________
સુતાળીશમુ] શુદ્ધચેતનાની વિરહતાપમાં ઝરણા. ૫૦૯ જરૂરીઆત છે. સુજ્ઞ ડાહ્યા માણસો ગાંડામાં ખપવા ઈચ્છા ન રાખે એ તે સ્વાભાવિક છે; તેથી અન્નપાણું દૂર કરી વિરૂપાણું આદરે અને તે માટે ચગી મહારાજ જે ભાવ અત્ર પ્રદશિત કરે છે તે પ્રગટ કરવા નિર્ણય કરે. આ આપણું વાસ્તવિક કર્તવ્ય ક્ષેત્ર છે અને તેના વિજયમાં આ ભવયાત્રાનું સાર્થક્ય છે.
પદ સુડતાળીસમું-રાગ ટેડી. पिय बिन निश दिन झुरुं खरीरी, पिय० लहुडी विडीकी कांनि मिटाइ,
द्विारतें आंखे कव न टरीरी. पिय० १ પતિ વગર હું રાત દિવસ ખરેખરી ઝૂર્યા કરું છું. નાના મોટાની શરમ મટાડી દઈને-મૂકી દઈને બારણુમાં (જેતા મારી આંખો કે વખત પણ અટકતી નથી-બંધ થતી નથી.”
ભાવ-છત્રીશમા અને એકતાળીશમા પદમાં જે વિરહદશાનું વર્ણન કર્યું છે તે ભાવ અહીં વિશેષ સ્પષ્ટ કરે છે. આ વિરહગુર
માં કરેલા આલાપ સુમતિ અથવા શુદ્ધચેતનાના બોલેલા તરીકે સમજી શકાય છે. બંને રીતે તેની અર્થવિચારણા થશે. મને અર્થ બતાળે છે તે શુદ્ધચેતનાના મુખમાં આખું પદ મૂકે છે અને ટકાકાર સુમતિના મુખમાં મૂકે છે. બંને ભાવ સારે અર્થ આપે છે.
અનેક પ્રકારની વાતે થયા પછી પણ પતિ નિજ મંદિરે પધારતા નથી અને કુલટાસ્ત્રીઓની વક્ર જાળમાં ફસાયા કરે છે એ સંબં
* પિચને બદલે બે પ્રતમાં “પિચાર પાડતર છે લહરી વડારિ કૌન મિટા એ પાઠાંતર એક પ્રતમાં છે. એનો અર્થ સમજાઈ જશે. # એક પ્રતમાં “ભારતિ આખરે એ પાઠ છે અને એક પ્રતમાં “કારિત આખે” એવા પાઠ છે, અર્થ સર્વ પાઠના એક સરખા થાય છે.
૧ પિચ=પ્રિય, પતિ બિન-વગર નિશદિનરાતદિવસ ગુરૂ ગુર છું, દુઃખી થાઉં છું. ખરી–ખરેખરી. લહુડી–લઘુ, નાની. વડીકી=મેટાની. કાનિ કહેવાનું, શરમ. મિઠાઈક મૂકી દઈને હાર=દ્વારમાં, બારણામાં. આખેઆખ, ચક્ષુઓ. કબ=કઈ વખત. ન કરીરીટળતી નથી, બધ થતી નથી.