________________
પિસ્તાળીશ.] ઘાટઉતારણ નાવાયાચના.
૪૮૯ પગેરીને અર્થ. પાકું ખરેખરૂં એમ કયો છે તે અનુમાનપરથી સંબંધાનુસાર કરેલ છે.
શુદ્ધાવબોધ થાય ત્યારે ચેતનજીની આવી જ દશા થાય છે. તેને તે વખતે સંબંધનું અસ્થિરપણું અને વિષયોનું વિરસપણે સ્પષ્ટ સમજાય છે અને તે પ્રસંગે તેને નિશ્ચય થાય છે કે હવે પોતાની સર્વ શક્તિને ઉપગ અનુભવદષ્ટિને વધારે વિકવર કરવામાં કરવે, કારણ કે પાકું દરશન ફરસન લય અને પાન એ જ છે એમ તેને સમજણપૂર્વક વ્યક્ત થાય છે. આવી શુદ્ધ દશા ચેતનજીની કઈ કઈવાર થઈ આવે છે તેવા પ્રસંગને બને તેટલો લાભ લે ચોગ્ય છે. આખા મનુષ્યજીવનમાં એકાદ વખત પણ જો એ પ્રસગ બની આવે અને તે વખતે પોતાની ચેગ્યતા સમજી ચોગ્ય અંકુશ તળે રેગ્ય નિશ્ચય થઈ જાય તે તેને લાભ બહુ મળે છે અને તે પ્રસંગે જે સ્થિતિ એક વિજળીના ઝબકારાના આકારમાં થઈ આવી હોય છે તેનો લાભ વારંવાર-ચિરકાળ અને યાવતું અનત કાળ સુધી મળે છે. આવા પ્રસંગ જીંદગીમાં જ્યારે મળી આવે ત્યારે તેને પૂર્ણ લાભ લેવા સાથે તે પ્રસંગે ચગ્ય નિર્ણય કરી લેવા અને તે નિર્ણય ગામે તે ભેગે ન ફેરવવાને દઢ નિશ્ચય કરી રાખવાથી સાધ્યનું સામીપ્ય થવા સાથે જીવનસાફલ્ય થાય છે.
प्राननाथ विछुरेकी वेदन, पार न पावू अथाग थगोरी आनंदघन प्रभु दरसन ओघट,
घाट उतारन नाव मगोरी. ठगोरी० ३ * આ શબ્દ દ્વારકા સ્પશી આવ્યા એમા પણ વપરાય છે એને અર્થ કારકાની ભેટ કરી આવ્યા, યાત્રા કરી આવ્યા એમ થાય છે એટલે ચેતનની યાત્રાને વિષય હવે અનુભવદુષ્ટિ થઈ છે, તેથી આ અર્થઘટના યુક્ત જણાય છે.
It અથાગને બદલે “નયા શબ્દ એક પ્રતમાં છે. અર્થ સમજાતા નથી. અશુદ્ધ હશે એમ અનુમાન થાય છે.
૩ પ્રાણનાથ પ્રાણુના રક્ષણ કરનાર વિરેકી વિરહની વેદન=પીડા.પા . પાવું પામુ. અથાગ નો થાળ-પાર-છેડો ન આવે તેવું શાસ્થળ. દરસન=ઝાખી
વટ અવટ, વિષમ પટ–રસ્તે. ઘા—સંસારસમુદ્રને આરે. ઉતારનતારવાને માટે નાવ=વહાણુ મારી માગુ છુ, યાચના કર છુ.