________________
તાળી.] ચેનન અને મિલરાયના યુદ્ધનું આહ્વાન ૪૯ માટે ભલામણ કરી છે. જેમ જેમ મહારાજા સાથે ચેતન લડત જાય છે તેમ તેમ ગુણરધાનકરપ કિલ્લાઓ તે પ્રાપ્ત કરતો જાય છે અને છેવટે લીબુમડ ગુણસ્થાનકે પહોંચવા આવે છે ત્યારે મહારાજાને સર્વથા પરાજય થાય છે. મિસકરનો અર્થ ટબાકાર શ્યામતા-કાળાશ કરે છે. અનાદિ કાળથી ધાર કરેલી શ્યામતા-કર્મમળરૂપતને લાગેલી છે તેને દૂર કરીને હે ચેતનજી! તું હરાજાને મારી હઠાવ. આ પ્રમાણે દબાકારના કહેવા પ્રમાણે અર્થ થાય છે. અથવા શ્યામતા અજ્ઞાનરૂપ છે એમ પણ કહી શકાય. આવી અજ્ઞાનતા દૂર કરી અથવા સમુચ્ચયે કમળ દૂર કરી પિતાની સ્થિતિ સમજી કેટલીક ઉવળતા પ્રગટ કરી અને બાકીની વિશુદ્ધતા પ્રગટ કરવાને નિર્ણય કરી ગુરાનરૂપ મેદાનમાં આવી ચેતનજી મહારાજા સાથે તુમુળ યુદ્ધ કરે એવી અગ્ર ભલામણ કરી છે. ચેતનછ જ્યારે મિથ્યાત્વ ગુણરધાનપર હાથ છે ત્યારે તે બધા અજ્ઞાનથી આચ્છાદિત હેય છે, પરંતુ જેમ જેમ તે સ્થાનથી આગળ વધતા જાય છે, મહરાયના કેટલાક બટને હઠાવી નવાં નવાં સ્થાને પ્રાપ્ત કરે છે, તેમ તેમ તેની કથામતા દૂર થતી જાય છે અને અજ્ઞાન ઘટતું જાય છે. આવી રીને છેવટે તે મોહરાયને હઠાવી શ્યામતા તદ્દન અલ્પ કરી અજ્ઞાન દૂર કરી સર્વત્ર સર્વદશી થઈ રાજધાનીમાં પ્રવેશ કરે છે. તેની પ્રગતિ કેવી રીતે થાય છે તે બહુ સંપથી પણ મુદ્દાસર રીતે નીચેની ગાથામાં બતાવે છે.
મિસકરના ઉપરક્ત અને અર્થે યોગ્ય છે. એ સિવાય એને માટે મશકરી એ પાઠ એક મતમાં છે. એટલે અનાદિ કાળથી તારે ગંભીરતા છોડી દઈને બેટી લડાઈ કરવાની-ઢોંગ કરવાની ટેવ પડી છે તે છોડી દે. તારા રૂપને ચગ્ય ગંભીરતા તું ધારણ કર અને બાળ ચાલ-છોકરવાદી પાર્ગ છેડી દે. તારે જે દુશમન સાથે લડવાનું છે તે અનેક સાધનસંપન્ન છે. તેની સાથે લડવામાં મશ્કરી ચાલે નહિ. તારે તાગ નામને ચગ્ય મેટાઈ-ગંભીરતા રાખવી જોઈએ. તું એ લડાઈને છેકરાનો ખેલ સમાજને અનાદિ કાળથી ચાલે છે તેમાં તારી ભૂલ છે. હવે જરા તારા નામને ચગ્ય મેટાઈ તું ધારણ કર, આ અર્થ પણ સારે ભાવ બતાવે છે.