________________
આનંદઘનજીનાં પદે.
[પદ ૫૦૪ વગર પાછા ફરતા નથી. તમે તે પ્રમાણે વિચાર કરો અને નિર્ણય કરે. તમે તે સાધ્ય પ્રાપ્ત કરી ત્યાં જ રહેવાના છે અને તમારે સારો પરિવાર પણ તમારી વાટ જોઈ રહ્યો છે, માટે હવે આ રણશિંગડાને અવાજ સાંભળી ફરજના આહ્વાનને વધાવી લે અને યુદ્ધમાં ઝુકાવી દે, આવી સદ્દબુદ્ધિ અને વસ્તસ્વરૂપ ઓળખવાની ઘડીઓ સંસારચક્રમાં કેઈકવાર જ આવે છે એ વિચારી સમજી શ્ચાનમા લઈ પ્રમાદને ત્યાગ કરે અને મેદાનમાં આવી જાઓ
और लराइ लरे सो वोरा, सूर पछारे 'भाउ अरिरी धरम भरम कहा बुझे नि और,
रहे आनंदघन पद पकरीरी. चेतनजी०३ બીજી લડાઈ લડે તેને બાવરા-ગાંડા સમજવા, શુરવીર માણસા તે ભાવશત્રુને-ખરેખર વાસ્તવિક દુશમને ને પછાડે છે ધર્મના મર્મને શુ કરવા પૂછે છે? તે કાંઈ અવર નથી, આનંદઘન ભગવાનના પદને પકડીને રહેવું તે જ ધર્મને મર્મ છે.
ભાવબહાદુર માણસ હોય છે તે પિતાના ભાવ મનેને મારી હઠાવે છે, પછાડીને જમીન પર નાખે છે, ભોં ભેગા કરી દે છે. સાધારણ (મનુષ્ય) દુશ્મને સામે લડવું એ તે પ્રાકૃત માણસનું કામ છે. બહાદુર રજપૂતે સ્ત્રી વૃદ્ધ ગ્લાન અથવા હથિયાર વગરના માણસ ઉપર શસ્ત્ર ઉગામતા નથી, તેવી રીતે ખરેખર બહાર મુમુક્ષુ હોય છે તે પિતાના ભાવશત્રુ સાથે લડાઈ કરે છે અને તેને પરાજય કરે છે. સ્થૂળ લડાઈ લડી નાનું સરખું રાજ્ય મેળવવું એમાં કાઈ દમ નથી, કારણ કે જ્યાં સુધી રાગદ્વેષને નાશ થા નથી ત્યાં સુધી શત્રુતા ઘટતી નથી પણ વધે છે. શત્રુને જરા પણ પ્રસંગ મળે,
* ભાવને બદલે “નાલ પાઠ છાપેલી બુકમ છે તેને અર્થ ફરીવાર ન આવે તેવી રીતે એમ થાય છે, વિવેચન જુઓ અને પ્રતમ ભાવ શબ્દ છે અને તે ઉચિત જણાય છે A અક્ષર અને પ્રતિમા નથી
૩ ઔર મી. બેરાબાવા, ગાડા સૂવાર, બહાદુર માણસે પછારે પછાડે, ભૂમિ ઉપર નાખે ભા=ભાવ અરિ મને મરમ=મર્મ, ગુહ્ય હકીક્ત કહાશામાટે, શું સમજવા બુરું પડે છે, જાણે અવર કરી પકડીને