________________
પદ
૪૮૨
આનંદઘનમાં પદે. ભાવ–આ પદને અર્થ ઘણે વિષમ છે. પ્રથમ મારા ગુરૂ મહારાજે જે પ્રમાણે અર્થ કર્યો છે તે બતાવું છું, પછી આખું પદ પૂરું કરી ટબાકારનો અર્થ વિચારશું. બન્ને અર્થ તદ્દન જૂદાં દષ્ટિબિંદુથી લખાયેલા હોવાથી એક સાથે તે પર વિવેચના થઈ શકે તેમ નથી. અને અર્થ કરવામાં કેટલાક શબ્દ પદમાં અધ્યાહાર હોય એમ ધારી લેવું પડે છે. કર્તાને ખરે આશય સમજ મુશ્કેલ છે.
ચેતનજી પોતે ઉપર પ્રમાણે પ્રતીતિજનક ઉદ્ગારે શુદ્ધચેતના પાસે સાંભળી હવે માયામમતાને ઉદેશીને પ્રથમ કહે છે કે તે કેગનારીઓ! તમે હવે મારી પાસેથી ભાગી જાઓ, નાસી જાઓ, દૂર થઈ જાઓ, અને હે ચેતના! તમે હવે જાગ્રત થાઓ અને મને વળગે આ મમતા અને માયાની સોબતમાં પડી તેની બુદ્ધિ લઈને ચેતનજી તેને વળગે છે, પણ મારી પિતાની દષ્ટિ તે અનુભવટપ્રિજ્ઞાનદષ્ટિ જ છે અને તે જ્ઞાનદષ્ટિમાં જે વસ્તુને સમાવેશ થતો નથી તે સર્વ દગે છે, પર છે તે વાત મારા પિતાની નથી, વિશ્વાસ કરવા લાયક નથી. હાલ તે ચેતનછ એટલે કે હું પિતે પારકી બુદ્ધિએ ચા છું પણ તે મારી પિતાની શુદ્ધ દષ્ટિ નથી, તે સર્વ પર છે, વસ્તુગત ધર્મની તાત્વિક દષ્ટિથી અન્ય છે, અવર છે અને ખાસ સુદાને પ્રસંગ આવે ત્યારે મને પિતાને દગો દેનાર છે, મને હેરાન કરનાર છે, મને ફસાવનાર છે*
ચેતનજીને જણાયું કે પિતાના સ્વરૂપનું વર્ણન વેદ પુરાણુ કિતાબ આગમનિગમ વિગેરે અનેક સુપ્રસિદ્ધ ગ્રંથમાં કરેલું છે અને પિતાનું વાસ્તવિક સ્વરૂપ વર્તમાન વિભાવદશામાં દેખાય છે તેથી તદ્દન જૂદ છે.
* આ પ્રમાણે અર્ધ કરવામાં પ્રથમની પંક્તિના બે શબ્દ માયામમતાને દશેશાને બાલાયલા બતાવ્યા છે અને બીજા બે શબ્દ શુદ્ધચેતનાને દશાને બેલાયલા બતાવ્યા છે, તેમ જ બીજી ૫તિમા ચેતન પાતાને માટે આભા રાબ્દ વાપરે છે અને વાગ્યા છે એટલા અક્ષરે અધ્યાહાર લેવા પડે છે, એટલે અર્થ તાણ ખેચીને કરવા પડે છે, પરંતુ પના આગળ પાછળના ભાવ સાથે તથા ઉપરના પાના ભાવ સાથે આ અર્ષ બહુ અનુરૂપ આવે છે કવિ ત્યા ઉદગાર કાઢે છે હૃદયમાથી ગાન કરે છે ત્યારે કેટલુંક નિરંકુશપણું વાપરે છે તેથી આવી રીતે ચેતન પિતાને માટે આતમ શબ્દ વાપરે અને એ ઉચ્ચાર ન કરે તો તે તેના વિભાવ અને સ્વભાવદશાની રવારવાળી સ્થિતિને યોગ્ય છે એમ ગણી શકાય