________________
[ પદ
૪૭
આનદધનજીનાં પદે. वाचा रे फोर शीखाइ सेवनकी,
में तेरे रस रंग रहुरी. तेरी० २ ચાર વેદ, અઢાર પુરાણ, કુરાન અને કિતાબમા તથા આગમ અને નિગમમાં (તારા સિવાય) અન્ય મને પ્રાપ્ત થતું નથી. વાણું ફેરવીને સેવન કરવાની રીત (સર્વત્ર તે ગ્રંથામાં) શીખવી છે. હું (તેથી) તારા રસરગમાં રહીશ.”
ભાવ–શુદ્ધચેતના પ્રતીતિજનક ઉદ્દગાર કાઢતાં ચેતનજીને વધારે પષ્ટ શબ્દોમાં કહે છે કે હું મારા નાથ! હું તમારા કેટલાં વખાણ કરું અને તમારે માટે કેટલા ઊંચા પ્રકારના શબ્દોમાં વાત કરું હું તે સર્વત્ર આપને જ ખ્યાલ કરું છું અને આપને જ દેખું છું. મારા મનમાં આપના સિવાય બીજા કેઈનું દર્શન પણ થતું નથી, કારણ કે હું જ્યાં જોઉં છું, જ્યાં વિચાર કરું છું, ત્યાં આપની જ વાત મારા સાંભળવામાં અને વિચારણામાં આવે છે. ચાર વેદ જુઓ, અઢાર પુરાણ જુઓ, હઝરત પિગમ્બરનું કુરાન જુઓ કે તેના અનુયાયીએના બનાવેલા ક્તિાબ નામથી પ્રસિદ્ધ બીજા મુસલમાની ધર્મશાસ્ત્ર જુઓ, જૈનેના પીરતાળીશ આગમ અથવા ઉપનિષદે જે નિગમ ગ્ર તરીકે ઓળખાય છે તે જુઓ; વળી તે ઉપરાંત બાઈબલ, જર
ચાચર ફરી શીખાઈ સબનીછી આવી રીતે આ પતિ બે પ્રતિમા છે. તેને માટે જુઓ વિવેચન
1 તેરે ને બદલે તોરે પાડાતર છે.
૨ વેદ ચાર વેદ પુરાન-અઢાર પુરાણ. કુરાન=મહમદ પૈગબરફત મુસલમાન ધર્મશાસ્ત્ર કબ કિતાબ, મહમદ પગબરની પછીના પ્રકારે બનાવેલ ધર્મપુસ્તક આગમ=પિસ્તાલીશ આગમ, જૈન ધર્મશાસ્ત્ર, નિગમ આગમના અને નિર્ધાર કરનાર શાસ્ત્રગ્ર, ઉપનિષોને નિગમ કહે છે કછુ કઈ તારા સિવાય અન્ય લહરી=પ્રાપ્ત કર વાચા વાણી ફેરવી, પ્રગટ કરી શીખાઈ શીખવ્યું છે સેવનથી=સેવન કર વાની વિધિ રસરંગરસના રગમા રહુરી રહીરા,
t અર્થ નિર્ધાર કરનાર ગ્રથને નિગમ કહેવામા આવે છેહાલ જેને જેનના નિગમ કહેવામા આછે તે જૈન શાસથી તદન વિદ્ધ છે અને તેના ખંડન માટે પૂર્વાચાર્ય મહારાજાઓએ આગમ પ્રતિપક્ષનિરાકરણ નામે ગ્રથ રચ્યો છેઆ પ્રમાણે મને પન્યાસ શ્રીઆનંદસાગરજી મહારાજ લખી જણાવે છે નિગમ શબ્દ તેથી • આનાકાનજી મહારાજે ઉપનિય શબ્દના અર્થમાં વાપર્યો હોય એમ જણાય છે.