________________
આનદધનજીના પદે. ( [ પદ શકે, મતલબ અંતઃકરણમાં સૂત્રાર્થનુ ઈચ્છકપણ હોય પણ ધર્મવ્યાપાર સામથ્યાગ કરી શકે નહિ તેને ઈરછાગ કહે છે. આ ઈછાયોગ પ્રાણી ઘણીવાર કરે છે પણ તે તેની નબળાઈ બતાવે છે. અહીં ત્રીજી ગાથામાં જે ભાવ બતાવ્યું છે તે ઈચ્છાગ છે અને સામથ્થાગ પ્રાપ્ત કરી આનંદઘન પ્રભુ સાથે ક્રીડા કરવાનું ચેતનજીનું સાધ્ય છે. એ સામર્થ્યાગમાં સિદ્ધિપદપ્રાપ્તિ રહી છે. એ ચોગમા શાસ્ત્રમાં બતાવેલા ઉપાય ઉપરાંત ચેતનજી પિતાની અધિક શક્તિ ધર્મવ્યાપારમાં વાપરે. એના ધર્મસન્યાસ અને રોગ સન્યાસ એવા એ ભેદ છે. મેહનીય કર્મના ક્ષપશમરૂપ ધર્મસન્યાસ છે અને ચૌદમા ગુણસ્થાનકે ગjધનરૂપ વેગસન્યાસ છે. અપૂર્વકરણ ગુણસ્થાનકથી ધર્મસંન્યાસ સામર્થ્યાગ થાય છે. પછી વિશેષ ગુણપ્રાપ્તિ થતાં એ સંન્યાસમાં પ્રગતિ થતી જાય છે અને સર્વવિરતિના ગુણે વધારે વધારે અશે તેને પ્રાપ્ત થતા જાય છે. ક્ષપકશ્રેણી માંડનારને યાવસ્કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, કાલેકના સ્વરૂપને સાક્ષાત્કાર થાય અને જે ગૌલેશી અવસ્થામાં પણ પ્રાપ્ત થયેલ રહે તે મહા વિશિષ્ટ ગને ચેગસન્યાસ સામગ કહે છે. નિરૂપમ રૂપની
શક્તિ જગાવવાની અહીં જે વાત કરી છે અને પરમાત્મવરૂપને નિગ ધારણ કરવાનું કહ્યું છે તે આ યોગસન્યાસ સામર્થ્યચાગ સમજ.
હે સુમતે! છેવટે હું આવે એગ પ્રાપ્ત કરવાને છું, ઈછાયેગ મૂકી દઈ શાસગ કે જેમાં દ્રવ્યાદિના સ્વરૂપના શુદ્ધ બધ સાથે શુદ્ધ પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે તેથી પણ આગળ વધી જ્યારે હું સામઐાગના બીજા યોગસન્યાસ વિભાગમાં આવી જઈશ ત્યારે આનંદસ્વરૂપ સાથે કડા કરીશ. હું તને ખાતરી આપું છું કે તું મારી જ છે અને છેવટે હુ તને મળવાને છું; તારે જરા પણ ચિંતા કરવી નહિ, જરા પણ રડવું નહિ, જરા પણ ડરવું નહિ
આ પદની આ ગાથાને અર્થ કરતાં ટબાકાર કહે છે કે સુમતિ શ્રદ્ધાને પૂછે છે કે ચેતનજી મને કયારે મળશે, તેના જવાબમાં શ્રદ્ધા કહે છે કે ભવને પરિપાક થશે ત્યારે ચેતનજી પોતાનું સ્વરૂપ વિચારતે પરમાત્મસ્વરૂપ ચિંતવવાને સગ ધારણ કરશે તે વખતે ઉપમારહિત