________________
અંતાળીશત્રુ ] માર્ગપર આવતા ચેતનજીનું અમરત્વ.
૫૫
હવે અમારૂં અમરપણું સિદ્ધ થયું છે. જે ધ્યાન જે કર્મનિર્જરા કરવાનું મુખ્ય સાધન છેતે કરતી વખતે અથવા ખીજી અન્યવિચારણામાં એ અક્ષરા હૃદયતટપર કાતરી નહિ રાખે તે અનંત સંસારમાં ભમ્યા કરશે. અહીં જે એ અક્ષરો ખતાવ્યા છે તે શંકા વગરના નિરધાર છે, ફરે તેવા નથી, મતલખ તે આત્માનું સહજ સ્વરૂપ બતાવનારા છે અને વળી તે પેાતાની પાસે રહેલા છે, પેાતાની તદ્દન નજીક રહેલા છે, પાતામય છે, પાતારૂપ છે, અન્યની પાસે તે લેવા જવા પડે, શીખવા જવા પડે કે શેાધવા જવા પડેતેમ નથી. આ ખશે અક્ષ કયા ક્યા છે તે કહે છે.
ચાળ.
ચિત.
મુક્ત.
ગત.
૧.
અજ
શુદ્ધ
શિવ.
'
અક્ષર પાતે નિકટ હાય એવા અર્થ કરવા હાય તો હુસ’ અથવા ‘શિવ’ શબ્દો ખરાખર બેસતા આવશે, એટલે કે અક્ષરાનુક્રમમાં એ અક્ષર શ અને વ તથા હું અને સ તદ્દન નજીક આવે છે તેનાથી નિર્દિષ્ટ આત્મા અથવા મેાક્ષનું સ્મરણ કરવાના અત્ર ભાવ છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવનારા આ એ અક્ષરાનું જે પ્રાણી મરણ નહિ કરે તે સંસારચક્રમાં ભ્રમણુ કરી મચ્છુ પામ્યા કરશે અને ભવન્યાધિને સહન કર્યાં કરશે. ચેતનસ્વરૂપનું ધ્યાન હૃદયમાં ધારણ કરી જે પ્રાણી સુખદુઃખને વિસરી જશે, પેાતાની ગતિને પકડી લેશે અને રાગદ્વેષના નાશ કરશે તે અમર થઇ જશે. આનાન મહારાજ તે ત્યાંસુધી કહે છે કે જે એ પ્રમાણે કરવાના નિશ્ચય કરે છે તે અમર થઈ ગયા છે એમ જ સમજવું, તેની સંસારસ્થિતિ એટલી અલ્પ થઈ જાય છે અને સસારમાં રહે છે ત્યાંસુધીમાં પણ તેની સાંસારિક સુખદુઃખામાં તાદાત્મ્યવૃત્તિ એટલી ઓછી થાય છે કે આવા વિચાર થયા પછી તે અમર થઈ ગયા એમ જ સમજવું. મુમુક્ષુ જીવે તેટલા માટે આ અમર થવાના માર્ગ પકડી લઈ અમર થઈ જવું એ સુખદુઃખના વાસ્તવિક ખ્યાલને અંગે ચેાગ્ય છે.
આત્મા. નિજ.
સિદ્ધિ
સુક્તિ.
સિદ્ યુદ્ધ.
સાક્ષ.
માન.
સદ્દ
ચિત્ત
હંસ.
સાત
આ મ્હુ સુંદર પ૬ કાઇ પણ પ્રતમા આપવામા આવ્યુ નથી એને ભાવ હુ સુંદર છે અને મારા ગુરૂ મહારાજનું કહેવુ એમ હતુ કે એ પદ આનધનજી