________________
૪૫૬
આનંદઘનજીનાં પદો.
[પદ પદ તૈતાળીશર્મુ-રાગ કેડી मेरी तुं मेरी तुं काहे डरेरी. मेरी० कहे चेतन समता मुनी आखर,
और दोढ दीन 'जुठी लरेरी. मेरी० १ ચેતન સમતાને કહે છે તું મારી છે, તું મારી છે. તું શામાટે કરે છે? બીજી છે તે તે છેવટે હેક દિવસ પેટી લડશે
ભાવચેતનજીએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને રાગદ્વેષને સંગ છોડી દેવાને નિશ્ચય કર્યો એ આપણે ઉપરના પદમાં જોયું. ત્યાં અનંત મરણાનું કારણ શું છે તે પણ તેને સમજાયું અને છેવટે તેણે પિતાની ગતિ પકડવાનો નિશ્ચય કર્યો. આવી રીતે પ્રગતિ કરનાર જ્ઞાનષ્ઠિમાં વર્તતે ચેતન જે અત્યાર સુધી સમતાની સામું પણ જેતે નહોતે, જે તેના મંદિરે આવતે પણ નાતે અને જેણે અનુભવ તથા શ્રદ્ધા વિગેરેની મારફતે મોકલેલા સંદેશાઓની દરકાર પણ કરી નહતી તે હવે સમતાને પોતાના દિલની હકીકત કહેતાં જે કહે છે તેપર અત્ર આ પદને પ્રથમ વિભાગ છે.
હે સુમતિ! તું શામાટે કરે છે? તારા મનમાં ભય શામાટે રહે છે? બધી વાતને વિચાર કરતાં મને જણાય છે કે તું મારી છે, મારી ચગ્ય સ્ત્રી છે અને મારા ઘરમાં રહેનારી છે. હવે હું બહું સારી રીતે સમજે છું કે મારામાં અને તારામાં કઇ પણ તફાવત નથી, મારે અને તારે અભેદ છે, મારી અને તારી વચ્ચે બીજું કોઈ પણ નથી અને હું અને તું આખરે એકજ છીએ. હું સમજું છું કે હજુ તને માયામમતાની કે બીજી વિભાવની બીક લાગે છે પણ તારે તે બીક રાખવાની જરૂર નથી. હું તને એકસ કહું છું કે વસ્તુતઃ તું જ મહારાજનું બનાવેલ ન હોય એમ ભાષા ઉપરથી કહી શકાય તેમ નથી ભાષા તદ્દન આનંદઘનજી મહારાજ જેવી જ છે એમ તે આનંદઘનજીની ભાષા આપણે વિચારી છે તેથી કહી શકીએ કોઈ પણું પ્રતમાં આ પદ આપેલ નથી તેથી તેનું કવ સદિગ્ધ તો રહે છે ભાષાશૈલી અને વિચારમોઢતા આનંદઘનજીની સામાન્ય કૃતિને સાનુરૂપ છે
* જુઠીને સ્થાને 8 અથવા “નહી એ પાઠાતર છે.
૧ મેરી-મારી કાહે શામાટે. ડરી બહે છે, ડરે છે. સુનીસાંભળ ઔરી , માયામમતા દેટ નુડી-ખેથી લરી લડશે, તકરાર કરશે