________________
૪૨૬ આનંદઘનજીનાં પદો.
[પદ અઝરૂખા રૂપ પરપરિણતિમાં પ્રવર્તન કરતાં પતિને દેખીને મારી સુબુદ્ધિ ભૂલી ગઈ છુમતલબ પતિ પોતે સુબુદ્ધિને વિસારી બેઠા છે. આ ભાવ બતાવવામા ટબાકારે બહુ ચાતુર્ય વાપર્યું છે. એમાં પરપરિણુતિ જેવા આત્મિક વિષયને જે સ્વરૂપ આપ્યું છે (Abstract idea converted into a conorete form) a 4 Hold 372 સમજવા યોગ્ય છે.
આમા ખાસ વાત સમજવા જેવી એ છે કે સુમતિ પિતે તે શુદ્ધ જ રહે છે પણ પતિ સાથે તેને એકાકાર બતાવવા માટે દુખમહેલના ઝરૂખાની કલ્પના કરી પતિના પરરમણ ભાવને તારશ્ય સ્વરૂપે બતાવતાં તેની અવસ્થાનું યથારિથિત ચિત્ર આપ્યું છે. ચેતનજીને મળવા માટે બાહા દષ્ટિએ સુમતિ દુખમહેલના ઝરૂખામાંથી નજર કરે છે, અનુભવદ્વારા તેને મળવા હોશ રાખે છે, પરંતુ તેને આતર આશય તદન ર૫ણ છે અને તે સમજવામાં વિચાર કર પડે તેમ નથી. પોતે હાઈ ગઈ એમ લખ્યું છે તે પણ વાસ્તવિક રીતે ચેતનજી પરપરિણતિમાં તરબોળ થઈ ગયા છે એમ બતાવે છે. શુદ્ધ સતી સ્ત્રી પતિ સાથે પિતાને એકીભાવ કેવી સુંદર રીતે બતાવે છે તેને આ એક ઉત્તમ નમુને છે.
બજે રીતે અર્થ કરતાં સુદાની વાત એ નીકળે છે કે આ ચેતનજી પરભાવમાં રમણ કરી રહ્યા છે અને તેમાં રાચી રહ્યા છે એ અતિ ખેદજનક હકીક્ત છે.
इसती तव हुँ विरानीया, देखी तनमन 'छीज्यो हो समजी तब एती कही, कोइ नेह न कीज्यो हो. पीया० २
* છીને બદલે એક પ્રતિમા “લાજ શબ્દ છે અર્થ અનુરૂપ નથી દેખીને બદલે પંખી' શબ્દ છે, અર્થનુ સામ્ય છે લી પરિક્રમા કીજ્યોને બદલે બ્રીજ શબ્દ છે તેમા કાળનેજ લે છે, અર્થ ફરતે નથી
૨ હસતી મશ્કરી કરતી તબ=જ્યારે અજ્ઞાનાવસ્થામાં. વિરાનીચાઅન્ય સામાન્ય સ્ત્રી છત્રછેદાઈ ગયે. પશ્ચાત્તાપ થયા એતી એટ૭. નેહરુનેહ. ન કીજોન કરશે