________________
ચાળીશ.] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન. ૪૦૧ વિષયસુખ ભોગવવું, દેહ ભસ્મ થઈ જશે તે પાછો આવનાર નથી. અનુમાનાદિ પ્રમાણુથી જેઓ વર્ગ-મક્ષ માને છે તેની આ મતવાળ મશ્કરી કરે છે. ભાભર્યા, પૈયાપેયને વિચાર કર્યા વગર જે મળે તે ખાવું પીવું અને આનંદ કરે એ આ મતને સિદ્ધાન્ત છે. જૂદા જૂદા દર્શનકારાએ વિધિનિષેધ બતાવ્યા છે તે માત્ર આજીવિકા નિમિત્ત જ છે એમ કહી વૈવન ધન સંપત્તિ આ ભવમાં મળ્યાં હોય તેને યથેચ્છ સ્વચ્છંદપણે ભોગવિલાસ કરવાનું આ મતવાળા કહે છે, ધર્મને અને કામને તેઓ એક જ ગણે છે. વળી તેઓ દલીલ કરે છે કે તિષ્યમમાં મારેલ પશુ જે સ્વર્ગમાં જતું હોય તે યજમાન પોતાના પિતાને શા માટે મારતે નથી? આ લોકમાં દાન કરવાથી સ્વર્ગમાં રહેલાઓ જે તૃપ્ત થતા હોય તો મહેલની અગાશી ઉપર રહેલાને નીચે જમીન ઉપરથી કેમ આપી શકાતું નથી? આ દેહમાંથી નીકળેલે કઈ પણ જીવ જે સ્વર્ગમાં જતે હેય તે સગાંવહાલાંના નેહથી પીડાઈ એક પણ જીવ પાછો કેમ આવતું નથી? માટે મરે. લાની પ્રેતક્રિયા વિગેરે કાર્યો બ્રાહ્મણોએ પેટ ભરવા માટે કર્યો છે. દેહવ્યતિરિક્ત આમા ન હોવાથી આ મતવાળા દેહરુખને જ પુરૂષાર્થ માને છે. આ મતને કેઈ દર્શનમાં ગણવે કે નહિ તે વિચારવા ગ્ય પ્રશ્ન છે,
સુતિ સંબંધી વિચાર કેટલાંક દર્શનને અહીં સામાન્ય પ્રકારે બતાવ્યું. અત્ર દર્શને સંબધી કેટલીક વાત પ્રસ્તુત છે તે પણ પ્રસંગોપાત જણાવવી ઉચિત ધારવામાં આવે છે. આર્યાવર્તના ધમોંના સુષ્ય બે ભેદ પાડી શકાયઃ વેદને પ્રામાણય માનનાર અને તેનું પ્રામાણ્ય નહીં સ્વીકારનાર. દ્વિતીય વિભાગમાં જૈન, બૌદ્ધ અને ચાર્વીક વિગેરેને સમાવેશ થાય છે. વેદને પ્રામાણ્ય માનનારના બે મુખ્ય વિભાગ પડી શકે છે. દર્શનમાં અને પુરાણુથમ દર્શનધર્મના છ વિભાગ છેઃ નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, ગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પ્રોફેસર મેકસ મ્યુલરે ષણ્ દર્શન Sx Schools of Indian Philosophy નામક પુસ્તકમાં આ છ દર્શનનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કર્યો છે. આપણે ઉપર જે સવરૂપ જોયું તેમાં પણ એ સર્વનું સ્વરૂપ આવી જાય છે. હરિભદ્રસૂરિ બહુ દર્શનનાં નામોમાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન,