________________
ચાળીશકું. ] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન.
૪૧૧
કર્મથી વેગળા ખસતા જાય છે. પ્રકૃતિ દૂર થતાં પુરૂષનું સ્વરૂપમાં અવસ્થાન તે સાંખ્યમતના માલ્ સમજવા. આનંદ વિગેરે પ્રકૃતિનાં કાર્ય હાવાથી પુરૂષને તેની સાથે લાગતું વળગતું નથી. જ્ઞાનને આ દર્શનવાળા પ્રકૃતિના ધર્મ-બુદ્ધિના વિષય માને છે તે અસભવિત છે, કારણ કે તેના માનવા મુજબ મુક્તાત્મા પણ જ્ઞાનના અભાવે અજ્ઞાનતમચ્છન્ન જ રહે છે. સંસારી આત્માને અકત્તાં છતાં ભક્તા માનવાથી કૃતનાશ અકૃતઅભ્યાગઅરૂપ ક્રૃષ્ણા આવે છે. પ્રકૃતિ પુરૂષના સંચાગ કાણે કર્યો એ વિવાદાસ્પદ રહે છે અને તેમાં આત્મતૃત કે પ્રકૃતિકૃત સંચાગ માનવાથી અનવસ્થાદિ અનેક દોષો આવે છે. હવે જો પ્રકૃતિ અને પુરૂષના સંચાગજ ઘટી શકે નહિ તા પછી વિચાગના સંભવ જ ક્યાંથી રહે? વિવેકખ્યાતિ કહી તે પ્રકૃતિને થવી ઘટતી નથી કારણ કે તે પાતે તા અસંવેદ્ય છે; તેમજ આત્માને પણ ઘટે નહિ. જ્યારે આત્માને આ મતમાં પરિણામી અને નિત્ય સ્વીકાર્યો છે ત્યારે તેની સાથે સુખટ્ટુઃખાતિનું પરિણામિત્વ સ્વીકારવું જ બંધબેસતું આવે છે. ઐાદ્ધ પક્ષમાં જ્ઞાનક્ષણપ્રવાહ વગર ખીન્ને આત્મા નથી એમ માનવામાં આવ્યું છે. આત્માના અસ્તિત્વથી તેમાં સ્નેહ બંધાવાથી તા સુખદુઃખની તૃષ્ણા થાય અને તે તેા વિપરીત વાત છે; કારણ કે તૃષ્ણા હાય ત્યાંસુધી તા સંસાર બન્યા રહે છે. આવા આત્માભિનિવેશ તા રાગદ્વેષનું કારણ છે માટે ભાવનાથી પુત્રકલત્રાતિનું દુઃખરૂપત્વ વિચારવું–એમ વિચારતાં અભિષ્યંગ તૂટી જાય અને અધિક અભ્યાસથી વૈરાગ્ય પેદા થાય અને ચિત્તસંતાનની નિવૃત્તિ થાય એ
આ મત પ્રમાણે મેક્ષ, એવી ભાવના વગર કાયલેશરૂપ તપ કરવાથી મેાક્ષ મળી શકે એ વાતની તે ના પાડે છે. નિરાત્મ ભાવનાના પ્રકર્ષવિશેષથી ચિત્તની નિલેશાવસ્થા તે આ મતની માન્યતા પ્રમાણે માક્ષ છે. જ્ઞાનક્ષણપ્રવાહ આત્માને માનવાથી કૃતનાશાહિ દોષ આવે છે, અનાત્મતાની ભાવના આત્માએ કરવી એ પરસ્પર વિરૂદ્ધ વાત છે. વળી અહીં રાગાદિના ઉપરમને જ માક્ષ માનવામાં આવે છે પણ તે નિદ્વૈતુક હોવાથી અચનસિદ્ધ છે.
માક્ષમાં સુખ નથી એ પ્રમાણે કહેનાર ત્રણે મત સંબંધી વાત સંક્ષેપમાં આ પ્રમાણે કહી, શુદ્ધ ચેતના કહે છે કે મને તે પતિનું