________________
ચાળીશ,] વિચિત્ર આત્મવાદમાં શુદ્ધ પતિદર્શન.
૪૧૦ ઉઘરાણી કરવાની છે જ નહિ એ વાત બરાબર ધ્યાનમાં રાખી સમજી વિચારી લો. પ્રચ્છન્ન ગુપ્ત રોકડ નાણું-તમારી પાસે ઘણું છે તેને હવે પ્રગટ કરી ફરતું કરી દેવાનો પ્રયાસ કરે, નાણું ઉપરને કચરસ્માટી કાઢી નાખો અને નિરંતરનું સુખ પ્રાપ્ત કરે. એ સર્વ તમને પ્રત્યેક આત્મવાદમાં ચેતનના અનત જ્ઞાન દર્શનાદિ સ્વરૂપમાં પ્રાપ્તવ્ય છે, અન્યત્ર નથી એ વાત બરાબર વિચારે, ન સમજાય તે બરાબર અભ્યાસ કરે.
આ ગાથામાં ગતિ અને ઉઘરાણપર જે ભાવ મૂકયે છે તે બસબર સૂક્ષમ દ્રષ્ટિથી વિચારવા ગ્ય છે. એમાં પતિવ્રતા સ્ત્રીના ગામના અને ઉઘરાણુને ચેતનની ઉલ્કાન્તિ અને સ્વરૂપ સાથે જે સાદૃશ્ય બતાવ્યું છે તે બહુ બોધ આપનાર છે. “નાણું ખરું રેક” અથવા નાણું તે જે રોકી એ વ્યાવહારિક સિદ્ધાન્ત અથવા કહેવતને અત્ર એવી સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે કે તેનો ભાવ વિચારતાં આધ્યાત્મિક અનેક બાબતોના ખુલાસા થઈ જાય છે. ઘણીખરીવાર ઉઘરાણુના ઉપર આધાર રાખી વ્યાપારી પિતાની સુડી ગણે છે પણ એ ઉઘરાણીનાં નાણું ઘણીવાર ખાટાં થયેલાં હોય છે, જરૂર વખતે કામ આવતાં નથી અને છતે નાણે નાદાર બનાવે છે અને અહીં તે ધીરેલ નાણું ન હોવા છતા ઉઘરાણી કરવી છે એને વાતવિક રીતે દયા અથવા ભિક્ષા માગવાના અર્થમાં જ સમજવી જોઈએ. ઉઘરાણુવાળ તગાદે કરી શકે છે તે યાચના કરનારથી બની શકે જ નહિ. આમ સમજી પ્રચ્છન્ન નાણું પ્રગટ કરવા પ્રબળ પુરૂષાર્થ કરે.
कंत विण मति माहरी, *अवाहदानी बोक;
धोक धुं आनंदघन, अवरने 'टोक. मीठडो० ४ * અવાહડાની શબ્દને બદલે છાપેલ પ્રતિમા “અહવાડાની” એમ શબ્દ છે સર્વ પ્રમાં અવાહડા શબ્દ છે તેને અર્થ હવાડે હવે જોઈએ એમ ધરૂ છું, પણ મને અર્થ બતાવ્યા ત્યારે આ પાઠાંતર નહોતે, માત્ર છાપેલ બુકજ પાસે હતી તેથી અવાહડાને અર્થ મેં હવાડા જ રાખ્યા છે, It ટાકને બદલે છાપેલ બુકમાં “ક” શબ્દ છે, અને શબ્દના અર્થ સંદિગ્ધ છે.
૪ કંત પ્રત્યેકઆત્મવાદરૂપ પતિ વિણ વગર મતિ-બુદ્ધિ, અવાહક પાણુને હવાડે બાકaહવાડાની નીચે ખાળી. છેક કાર ઘુકરૂ છુ અવરને બીજાને, અન્યને ટેક છોડી દેવા, સલામ છે.