________________
આનંદશનના પી.
[ પદ
“પતિ વગર મારી બુદ્ધિ હવાડાના ખાળી જેવી છે. ખીજા સર્વને સલામ કરીને આનંદધન પતિને પોકાર કરૂં છું.”
૪૨
ભાવ-પતિ વગરની મારી બુદ્ધિ હવાડાના ખાળી જેવી છે. ઉઘાડા ખાળીઆમાંથી જેમ હવાડાનું સર્વ પાણી ચાલ્યું જાય તેમ મને તે નુકશાન કરનારી અને અક્કલ વગરની ગણે છે. મને કોઈ કશામાં ગણતું નથી અને મારી કાઇ દરકાર કરતું નથી. તેથી હું મારા નાથ ! હું સર્વને સલામ કરીને તમને પેકાર કરૂં છું અને કહું છું કે હું ના! મારે મિષ્ટ પધારો અને મારી વિરહવ્યથા શાંત કરી. આ વ્યવહાર્ અર્થ છે. એમાં યુદ્ધચેતના પતિ વગરની પાતાની સ્થિતિના કફાડાપણાના નિર્દેશ કરી આનંદધનને પેકાર કરે છે.
આ ગાથાના આધ્યાત્મિક ભાવ વિચારતાં કેટલેક ભાવ એવે પ્રાપ્ત થાય છે કે જેના વિચાર સાધારણ રીતે આવવા મુશ્કેલ છે. કાંઇક ભાવ સંઢિગ્ધ પણ રહે છે. ઢારને પાણી પાવા માટે હવાડો કરવામાં આવે છે તેને નીચે ખાળીએ હાય છે. તે ઉઘાડા મૂકે તે તેમાંથી પાણી ચાલ્યું જાય છે એટલે હવાડો કદિ પૂરા ભરાતાજ નથી, એ ખાળીને ઉઘાડા મૂકવાથી ઉપચાગ વગર પાણી નકામું ચાલ્યું જાય છે અને કોઈ પણ ઉપયેાગમાં આવતું નથી, તેવી રીતે પ્રત્યેકચ્યાત્મવાદ્ય વગર ખીજા સર્વ વાઢામાં અનેક દર્શનકારોના મતામાં ક્રિયા વિગેરે કરવામાં આવે તે ખાળેથી ચાલ્યાં જાય છે, ઉપયાગ વગરનાં મને છે. આત્માનું વ્યક્તિત્વ જ નાશ પામી જાય ત્યાં પછી ક્રિયા કરનાર કાણુ ? કરવાનું કારણ શું? તેના હેતુ શું? કરવાની ગરજ, હોંશ કે ઈચ્છા કોને? જ્યાં પાણી અંદર રાખી મૂકવાની જરૂર જ ન હાય ત્યાં પછી ખાળે હૂંચા કાણુ દે? અને દેવાની આવશ્યકતા પણ શું હાય? ક્રિયા કરી આત્મધન એકઠું કરવાના કાઈ પણ હેતુ કે સાધ્ય ન રહેવાથી તે કરવાના કાઈ વિચાર કરે તેા તેને મૂર્ખ ગણવામાં આવે; કારણ કે પ્રત્યેાજન વગરતા મનુ પણ પ્રયાસ કરતા નથી અને અહિ ક્રિયા કરવાનું કાઈ પશુ પ્રચેાજન રહેતું નથી. અથવા પતિ વગરની સારી બુદ્ધિ ખાળી ખૂલ્લા રાખી અવાડામાં પાણી ભરવા જેવી મિથ્યા છે, નિષ્ફળ છે. ઉપરથી પાણી ભરે કાણુ? શામાટે ભરે? નીચેથી પાણી ચાલ્યું જાય છે તે જુએ કાણુ ? જોઈને પણ આડા ડાટા દેવાની જરૂર કાને રહે