________________
આનંદબનજીનાં પદા.
[પદ
જર
પરસ વિષ ન આવે એવું એક સર્વજ્ઞદર્શન જ છે. એક જ ગ્રંથમાંથી ઉદ્ધરેલ આત્મવાદ અનેક ગ્રંથામાં જુએ તા એક સરખામળતેજ આવે છે. એવા સર્વજ્ઞકથિત માર્ગનું સ્વરૂપ વિચારી સમજી આત્મજ્ઞાન મેળવવા ખાસ પ્રયત્ન કરવા ચૈગ્ય છે. આપણે વિજ્ઞાનની અનેક વાતા જાણુવા ઇચ્છીએ, જ્યાતિષ ગ્રહ નક્ષત્રાદિની ગતિને વિચાર કરીએ, માનવ ધર્મશાસ્ત્રનાં પાનાં ફેરવી જઈએ અને આપણે તે કાણુ છીએ, અને એ જાણનાર કાણુ છે એના જ સ્પષ્ટ ખ્યાલ પણ ન હોય તે પછી પ્રયત્નનું સાધ્ય લક્ષ્યમાં રહેતું નથી અને અન્યના વિચાર કરતાં સ્વતરફની ફરજ વિસરી જવાય છે. આટલા ઉપી સ્વનું ગાન કરવા, તેને આળખવા અને તેનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા આગ્રહપૂર્વક સૂચના કરી અત્ર વિરમીએ છીએ. આ પદને અને પરમતસહિષ્ણુતાના આનંદઘનજીના રૂઢ વિચારીને કોઈ પણ પ્રકારના વિશય નથી તે ઉપર અગાઉ વિવેચન થઈ ગયું છે. હવે આવા પતિ ચેતનાના સ્વીકાર કરી તેના વિરહ મટાડતા નથી તેથી ચેતનાની કેવી દશા થાય છે તેપર આનંદઘન મહારાજ હવે પછીના પટ્ટમાં વિવેચન કરે છે.
8888888
પુટ એકતાળીશમું રાગ વેલાવલ અથવા માર્
पीया विन मुद्ध बुद्ध भूली हो; + आंख लगाई दुःखमल के, जरुखे झूली हो. पीया० १
* આ પદનો રાગ આન્નીશ તથા ખાસઠમા પદ્મ પ્રમાણે છે. લગભગ આવાજ ભાવાર્થનું પણ જૂદી હકીકતનું બાસઠમું પર્વ આગળ આવશે તેના અર્થ પણ વિચાદેવાયોગ્ય છે.
* સુદ્ધ બુદ્ધને સ્થાને એ પ્રતમા તથા ટખામાં ‘સુષુિદ્ધિ પાયાન્તર છે, તેના ર્યું માટે વિવેચન જીએ
♦ ‘ાંખી લગઈ' એવા પાડે એક મતમા છે, અર્થમા ફેર પડતો નથી ૧ પાયા=પતિ બિન વગર સુદ્ધ ખુમાન સાન, જાગૃતિ ભૂલી નીસરી ગઈ અખેગાખે, ખારીએ ગૂલીીંગાઈને જોઈ રહી. (આ શબ્દના અર્ષે મારવાડમાં ન્હાઈ એમ થાય છે તે માટે વિવેચન જુઓ)