________________
એકતાળીશત્રુ, ] વિરહકાળમાં શુદ્ધચેતનાની સ્થિતિ.
૪૨૭
“પતિ વગર ભાન સાન ભૂલી ગઈ છું. ( પતિવિરહરૂપ) દુઃખ મંદિરના અરૂપે (ઊભી રહી) આંખા લગાડી લગાડીને ઝૂલીઝૂલીને જોઉં છું ” ભાવ ઉપરના પદ્યમાં શુદ્ધચેતનાના પતિનું સ્વરૂપ અતાવ્યું. પ્રત્યેક આત્મસ્વરૂપે તેને અજર અમર નિત્યાનિત્ય વિગેરે લક્ષણુયુક્ત ખતાવી તેનું વ્યક્તિત્વ સર્વદા રહે છે એ સમજાવતાં સાથે ખતાવી આપ્યું કે એવા ચૈતનજી શુદ્ધચેતનાના હ્રદયવલ્લભ છે અને તે તેને બહુ મીઠા લાગે છે. એવા પતિએ આ શુદ્ધચેતનાના હૃદચપર એવું કામણ કર્યું છે કે તેના વગરની બીજી કાઈ ગાદ્ધિ ચૈતનાને ગમતી નથી. આ સર્વે હકીક્ત આપણે આગલા પદ્મના અર્થમાં સવિસ્તર જોઈ છે. હવે શુદ્ધ ચેતના કડ઼ે છે કે આવા મારા પતિ શુદ્ધ નિરંજન નાથ માયામમતાની જાળમાં ફ્લાઈ જઈ મારે મંરિ પધારતા નથી, મારી સાથે પ્રેમ જોડતા નથી, મને મેલાવતા પણુ નથી અને અગાઉ અનેકવાર બતાવ્યું છે તેમ કુલટા સ્ત્રીઓની સંગતમાં આનંદ માને છે, તેમાં રસ લે છે અને તેમાં સુખ સમજે છે. મેં તેની અનેક રીતે પ્રાર્થના કરી, સીધી તથા આડકતરી રીતે તેઓને વસ્તુસ્વરૂપ સમજાવવા પ્રયત્ન કર્યો, દૂતી સાથે કહેવરાવ્યું, મારી સખીએ તથા અનુભવમિત્રે તેને ચેાગ્ય માર્ગ પર આવી જવા પાતાના તરફથી પણ ભલામણ કરી, પણ મારા નાથ હજી મારી પાસે આવતા નથી, મને ખેાળામાં બેસાડતા નથી, મારી વિરહાવસ્થા દૂર કરતા નથી. આવા શુદ્ધ સ્વરૂપે અમૂલ્ય ગુણુના ભંડાર મારા નાથના અસા વિરહથી હવે તા હું મારૂં ભાન સાન ભૂલી ગઈ છું, વિસરી ગઈ છું અને અવ્યવસ્થિત રીતે અસ્તવ્યસ્ત દશામાં કરે છું. મારા પતિ ઘણા વખતથી મારે મંદિરે પધાર્યાં નથી, મને યાદ પણ કરતા નથી, પરંતુ હવે મેં તેઓશ્રીને બહુ રીતે કહેવરાવ્યું છે તેથી તેઓ મારે મંદિરે આવશે એમ આશા રાખું છું. આ કારણને લઈને મારા પતિના વિહરૂપ દુઃખમહેલમાં બેસીને તેના ઝરૂખેથી મારા પતિના માર્ગપર નિરીક્ષણુ કરૂં છું. હું વિચાર કરૂં છું કે તેઓ ઢચે માર્ગે મારે મહિરે પધારશે. નિશદિન જોઉ તારી વાટડી, ઘરે આવાને ઢાલા’ એ સેાળમા પદ્મમાં ગાન કરતાં જેમ સુમતિએ જણાવ્યું છે તેમ ભક્તિના, જ્ઞાનના, ાગના, સર્વવિરતિના, દેશવિરતિના દા
·