________________
૩૮૪ " આનંદઘનજીનાં પદો.
[૫૬ મોહનીએ એમને એવા ઉંધા પાઠ ભણાવી દીધા છે કે તે અમારી છાયામાં આવવાને વિચાર પણ ચેતનજીને કરવા દેતી નથી અને તેનાથી ઠગાયલા ચેતનજી નિરતર એજ સ્થિતિમાં રહી સંસારચકમાં અટવાયા કરે છે.
હવે આનંદઘન પ્રભુ આવી જગતને ઠગનારી મેહની પાસેથી ચેતનજીને લઈ લઈને અમને સોપ એવી અમારી વિકસિ છે. અમારા પતિ અમારી પાસે આવે, અમારે મંદિરે પધારે અને અમારા સાથે આનદ (જ્ઞાનાનંદ વિગેરે) લેગ તથા અમારી વિરહવ્યથા દૂર કરે એવું આયકરી આપે તે અમારી ચેતનજી સધીની ચિંતા દૂર થાય, અમારા મનની ગ્લાનિ ખસી જાય અને અમને સર્વ પ્રકારે આનંદ થાય. અમારા મનમાં ખેદ એટલે છે કે આવી અધમ કુલટા મહિના જેવી સ્ત્રીઓ સાથે અમારા શુદ્ધ નિરજન સ્વરૂપ નાથ ભટકે અને દૂર નજીક બેઠાં બેઠાં અમે જોયા કરીએ એ અમને જરા પણ ઠીક લાગતું નથી, અમને શોભતું નથી અને ચેતનજીને તેમ કરવું કઈ રીતે ઘટતું નથી. હવે તે ચેતન મનને નટનાગરમાં ડી દે અને બીજા સર્વ સાથેથી તેને સખધ તેડી નાખે એમ તેને વિચાર થયે છે તેથી તે રવત જ મહિના પયગ્રી સાથે સંબંધ છેડી નાખશે. પણ એ કુલટા, આખા જગતને ઠગનારી છે તેથી એગમાર્ગપર ચઢવાને ઉઘુક્ત થયેલા અમારા ચેતનજીને વળી કોઈ છળ કરી છેતરી જાય નહિ એ અમારા મનમાં ભય છે. એ માહિનીના માર્ગ એવા ગૂઢ છે અને અત્યાર સુધી એણે ચેતનજીને એવી એવી યુતિપ્રયુક્તિથી ભૂલાવામાં નાખ્યા છે કે ગમે તે બાજુથી તે ચેતનજી પર તેના અસાવધપણુમાં હલે કરે અને ચેતનજીને મુઝવી નાખે, તેથી તે પ્રલે! અમારી વિજ્ઞપ્તિ છે કે આપ ચેતનજીને શુદ્ધ માર્ગ પ્રતીક્ષા કરાવી તેને અને અમારે ચાગ કરાવી આપે. ચેતનજી મહિનીને ઘરે જાય એ વાત ઘણું જ ખરાબ છે અને તે હકીક્તથી અમારા મનમાં અગ્નિ સળગે છે, અમને તેથી બહુ જ ખેદ થાય છે અને તેથી અમારા મનની બળતરા આપ પ્રભુ પાસે અમે કાઢીએ છીએ. (દાહ શખમાં આ બને ભાવબળતરા અને વિજ્ઞપ્તિને સમાઈ શકે છે) હે પ્રભુ! હવે આપ ચેતનજીને શુદ્ધ સ્વરૂપ સમજાવીને નિરકુશપણે વર્તનારી, નિરતર ચુવા