________________
આગણુચાલીશત્રુ ] માહ રાજાનું પ્રાબલ્ય ભાગતૃષાનું જોર-ચેતનાના દાહ, ૩૮૩
मोहनी मोहन ठग्यो जगत ठगारीरी,
दीजीए आनंदघन दाह" हमारीरी.
तरसकी० ३
“આખા જગતને ઠગનારી ભેાગતૃષાએ મારા મનમેાહન પતિને (પણ) છેતર્યો છે. હું આનંદઘન પ્રભુ! (તે પતિને મને) પાછે અપાવીએ એવી અમારી ચાહના-વિજ્ઞપ્તિ છે.”
.
ભાવ: ઉપરાક્ત ભાગતુષા આખા જગતને છેતરનારી છે. તેની અસર તળે આવનારને તે અંધ મનાવી દે છે, પાતે યૌવનના.પૂર જોરથી કામ કરે છે અને લેાકલાજની દરકાર રાખતી નથી તેથી તે આખી દુનિયાને એટલે દુનિયાના પ્રાણીને છેતરીને ઉંધા પાટા અધાવે છે. સર્વ પ્રાણીને તે સ્વાર્થી બનાવી વિષયસુખના કચરામાં રગદોળે છે અને તેમાં તેને ડુક્કરની પેઠે આનદ લેવરાવે છે તેથી તેનાથી મુક્ત પ્રાણી આ દુનિયામાં કૈાઈ વિરલ હશે. શુદ્ધ ચેતના કહે છે કે આવી મેહની-ભાગતૃષા જે આખા જગતને ઠગનારી છે તેણે મારા પતિને-ચેતનજીને પણ ઢંગ્યા છે, તેને પોતાના કજામાં લઈ લીધેા છે અને તેને પાતાને વશ બનાવી દીધે છે. એને પરિણામે તે અંધ થઈ જઈ અસ્ખલિતપણે લેાકલાની દરકાર વગર ઢગાયા કરે છે અને જે વિષયેામાં વસ્તુતઃ કાંઈ સુખ નથી તેમા સુખ માની સંસારમા ફસાયા કરે છે. એ માહુની પણ એવી છે કે એણે જગતમાં માટા મોટા ઋષિ મુનિઓને પણ ઠગ્યા છે અને માશ પતિ પણ તેથી ઠગાઈ ગયા છે. પેાતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન ભૂલી, મારા પ્રેમની અવગણના કરી,’ સ્વરૂપજ્ઞાનના અભાવે ચેતનજી ઘસડાયા કરે છે અને વિષયભાગના સાધના એકઠાં કરતા જાય છે અને મને તથા સુમતિને શેાધતા નથી, મળતા નથી, ચાદ કરતા નથી, અમારા સંબંધ વિચારતા નથી અને અમારા સંગ કરતા નથી.
* દાહને ખલે એક પ્રતમા દાદ' પાઠ છે. દાદ્દે એટલે અરજી (heaning). આ પાઠ ઠીક લાગે છે
૩ માહનીમેાહ રનારી, તૃષ્ણા મેહન=મારા પતિ, પ્રેમનું સ્થાન, મનેહર ગ્યા છેતર્યાં. જગત ઠગારી=સર્વને છેતરનારી દીજીએ=પા આપીએ આનંદધન ડે આનંદ્વેધન પ્રભુ દાહ–દાઝ, ચાહના. હમારી=અમારી, અમારા તરફની