________________
આડત્રીસમું] નટનાગર અને ચેતનને સગ.
૩૬૩ એક અનિવાર્યું પરિણામ તરીકે ચેતનજીનો ઉપયોગ જે અત્યાર સુધી અનેક પરભાવમાં મણુ કરતે હતા તે હવે આત્મદ્રવ્યમાં સ્થિર થાય છે.
અત્ર એક બીજી હકીકત પણ પ્રાપ્ય છે. વસ્તુતઃ ખરેખર નટનાગર તે કૈવલ્યજ્ઞાની અને સિદ્ધ મહાત્માઓજ છે, જેઓ સર્વ નાટક જાણે છે. તેઓ ઉપર મનને જોડી દેવાથી નિશ્ચયશુદ્ધિ બરાબર થતી જાય છે અને અત્રે તેથી એમ પણ કહેવાને આશય હાય એમ જણાય છે કે અન્ય સર્વ પદાર્થોમાંથી ઉપગ ખેચી લઇ શુદ્ધ ચેતનદ્રવ્ય જે ઉપરોક્ત નટનાગરમાં વ્યક્ત થયું છે તેમાં તેને જોડી દઉં છું. ગમે તે અર્થ કરતાં આ પદ આત્માની શુદ્ધ દશાપર આરેહણમાં પ્રગતિ કરવાની વ્યક્ત સ્થિતિ બતાવે છે. હવે એવી રીતે ગુણસ્થાનકમાહ કરતાં કેવા કેવા વિચારો આવે છે અને વ્યવહારને અંગે જે મુશ્કેલી લાગે છે તેના કેવા ખુલાસા થાય છે તે બહુ યુક્તિ સાથે સંક્ષેપથી બતાવે છે તે બહુ વિચાર કરવા લાયક છે. જીવનના કેટલાક અગત્યના સવાલને ખુલાસો થાય તેવી બાબત અહીં દાખલ કરેલી છે.
*लोक लाज नाहि काज, कुल मरजादा छोरी लोक बटाउ हिसो विरानो,
अपनों कहत न कोरी. मनसा० २ * લોકલાજનાહિ ને કાજ આ પ્રમાણે પ્રથમ પતિ ભી, મા વાળા બુકમા છે તેનો અર્થ કલાજ તમારે નથી ? અમારે તેનું કામ નથી.” આમ પ્રશ્નોત્તર રૂપે અર્થ થાય છે, પણ અક્ષર વધી જતા લાગે છે અને તે પાઠમાં અર્થ ખેંચવો પડે છે તેમ જ કેઈ પ્રત તે પાકને ટેકો આપતી નથી
# હાને સ્થાનકે હસે એ પાઠ છે અર્થ એક જ છે
$ બીજી અને ચોથી પંક્તિ છે“હા” વધારે બુકમા છે, પણ સર્વ પ્રતામાં તે નથી. અસલ રાગ ખેલતી વખતે તેની જરૂર હોય તે વધાવી લે. પહેલી ગાથાનું બધારણુ લેતાં હે દેવા જોઈએ, પણ કોઈ પણ પ્રત તેને ટેકો આપતી નથી તેથી મળ પાકમાં દાખલ કરેલ નથી.
૨ લોકલાજની લાજ કાજકામ છેરી છોડી દીધી. બટાઉ=ાટે જતા આવતા. હસે ખુશીથી હસે વિરાપારકા છે અપને પોતાની વાત કહત નથી. કહેતા રી-ટાઈ